________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૦૭
આની ઉપર ન જાય
આની ઉપર ન જાય
પૂર્વબદ્ધ સ્થિતિ
- પૂર્વબદ્ધ સ્થિતિ
સમાન પ્રકૃતિની બષ્યમાન સ્થિતિ
ઉદ્વર્તના
પૂર્વબદ્ધ પ્રકૃતિની સ્થિતિ. તે જ પ્રકૃતિ વધ્યમાન
બષ્યમાન ભિનપ્રકૃતિની સ્થિતિ હોય કે ન પણ હોય
અન્ય પ્રકૃતિ નયના આપવર્તના
(૩) ઉત્કૃષ્ટસ્થિતિસંક્રમવાર - પ્રકૃતિઓ બે પ્રકારની હોય છે...
બંધાત્કૃષ્ટ સ્થિતિવાળી અને સંક્રમોત્કૃષ્ટ સ્થિતિવાળી ૩ બંધાત્કૃષ્ટા.. બંધથી પ્રાપ્ત ઉત્કૃષ્ટસ્થિતિ કરતાં સંક્રમથી પ્રાપ્ત ઉત્કૃષ્ટસ્થિતિ જે
પ્રકૃતિઓમાં ઓછી જ હોય છે તે બંધોત્કૃષ્ટા કહેવાય છે. સામાન્યથી આયુષ્ય સિવાયની જે ઉત્તરપ્રકૃતિઓનો સ્થિતિબંધ મૂળ પ્રકૃતિ જેટલો હોય (ચારિત્રમોહનીયમાં ૪૦ કો કો હોય) તે બંધોસ્કૃષ્ટા હોય છે. જ્ઞાના૦ ૫, દર્શના૦ ૯, અંતરાય ૫, ૧૬ કષાય, મિથ્યાત્વ, ૪ આયુ, અશાતા, નીચ, નરકદ્ધિક, તિરુદ્રિક, એકે, પંચે જાતિ, ઔદા. ૭, વૈક્રિય ૭, તેજસ ૭, ચરમસંઘ-સંસ્થાન, વર્ણાદિ ૨૦, જિન સિવાયની ૭ પ્રત્યેક, ત્રસચતુષ્ક, સ્થાવર, અસ્થિર પક, કુખગતિ આ ૧૧૦ પ્રકૃતિઓ, કર્મપ્રકૃતિ ચૂર્ણિકારોના મતે બંધાત્કૃષ્ટા છે. કર્મપ્રકૃતિવૃત્તિકારના મતે (શુભ વર્ણાદિ ૧૧ અને નીલ-કટુક સિવાયની) અશુભવર્ણાદિ ૭ ને જ બંધોત્કૃષ્ટામાં ગણી છે. એટલે કે કુલ ૯૭ પ્રકૃતિઓ બંધોસ્કૃષ્ટા ગણી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org