________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
(૧૬) ૧૫ માં ર૩ અંતર્મુ-દેશોન પૂર્વક્રોડ અનંતા વિસંયોજકને (૧૭) ૧૪ માં ૨૨ અંતર્મુ-અંતર્મુ ક્ષાયિક પામતી વખતે (૧૮) ૧૩ માં ૨૧ અંતર્મુ-દેશોન પૂર્વે ક્રોડ ક્ષાયિક સમ્યક્વીને છરે સાતમે ગુણઠાણે (૧૯) ૧૧ માં ૨૭ ૧સમય-દેશોન છેલ્લા સમયે સંયમ પામી મૃત્યુ પૂર્વકોડ
પામનારને ૧ સમય (૨૦) ૧૧ માં ૨૬ ૧ આવલિકા ૧લે થી છકે આવનાર
ઔપસમ્યકત્વીને (૨૧) ૧૧ માં ૨૩ ૧ સમય-દેશોને પૂર્વોડ અનંતા વિસંયોજકને. (૨૨) ૧૦ માં ૨૨ અંતર્મુ-અંતર્મુ, ક્ષાયિક પામતી વખતે (૨૩) ૯ માં ૨૧ ૧ સમય-દેશોન પૂર્વક્રોડ ક્ષાયિક સમન્વીને અમે ગુણઠાણે (૨૪) ૯ માં ૨૧ ૧ સમય-અંતર્મુo X તથા UX ને (૨૫) ૧૧ માં ૨૩ ૧ સમય-અંતર્મુ UU ને ૯ મા ગુણઠાણે સંધ આગળની સ્થાપના પરથી જાણવો. ૧૦ મા ગુણઠાણે બે માં બે ૧ સમય-અંતર્મુ UU ને (X, UX ને સંક્રમ હોતો
નથી) ૧૧ મા ગુણઠાણે
૨ માં ૨ ૧ સમય-અંતર્મુ UU ને (UX ને હોતો નથી)
વળી ઉપશમશ્રેણિથી પ્રતિપતમાનને સંક્રમતી પ્રકૃતિઓ જુદી હોવાથી નીચેના સંવેધ વધારાના મળે છે. ક્રમશઃ ૨,૩,૪,૫ અને પના પતÓમાં UXને ૬,૯,૧૨,૧૯ અને ૨૦, તથા UUને તદનુસાર બન્ને પ્રકૃતિઓ વધારે જાણવી. આ માટે પરિશિષ્ટ નં.૩ જોવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org