________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
આમ ક્ષપકને ૫,૪,૩,૨, અને ૧ એમ કુલ ૫, ક્ષાયિક સમ્યક્ત્વી ઉપશમકને પણ આ જ ૫ અને ઔ૫૦ સમ્યક્ત્વી ઉપશમકને ૭,૬,૫,૪,૩ અને ૨ એમ કુલ ૬ પતગ્રહસ્થાનો હોય છે.
કાળ માટેના હેતુઓ—
૧૧(૧).... છઠ્ઠું કે સાતમું ગુણઠાણું પામીને બીજા સમયે મૃત્યુ પામનારને દેવલોકમાં ૪ થે ગુણઠાણે ૧૯નું પતસ્થાન હોવાથી ૧૧ નો જઘકાળ ૧ સમય મળે. આ જ રીતે ક્ષાયિક સમ્યક્ત્વીના ૯ના પતદ્॰સ્થાન માટે જધકાળ ૧ સમય જાણવો. ૪થું કે ૫મું ગુણઠાણું આ રીતે જધથી ૧ સમય માટે પામી શકાતું ન હોવાથી ૧૯,૧૭,૧૫,૧૩નો જથ૦ કાળ ૧ સમય મળતો નથી. UU ને ૮મે ગુણઠાણે બધ્ધમાન ૯ + સમ્ય॰ મિશ્ર = ૧૧નું પતગ્રહસ્થાન હોય છે, તેમજ UX અને X ૯નું પત॰સ્થાન હોય છે.
ગુણઠાણું કે શ્રેણિ બદલાવા છતાં જ્યાં તે તે પતગ્રહસ્થાનોમાં પ્રકૃતિઓ બદલાતી નથી તેનો જુદા પત ્॰સ્થાન તરીકે ક્રમ બદલ્યો નથી.
સંક્રમસ્થાનો – પતગ્રહસ્થાનોનો ગુણઠાણે સંવૈધ
૧૯ ગુણઠાણે
(૧) ૨૨માં ૨૭. અંતર્મુ॰-P/a
(૨) ૨૨માં ૨૬ ૧સમય-P/a
ઉદ્દેલન દ્વારા સભ્યનો સંક્રમ વિચ્છેદ થયા બાદ ૧ સમય માટે મિશ્રની ઉલના થાય અને બીજા સમયે મિશ્રનો ઉદય થાય ત્યારે જય૦ ૧ સમય મળે. મિથ્યાત્વે આવેલ અનંતા૦ વિસંયોજકને પ્રથમ બંધાવલિકા
(૪) ૨૧માં ૨૫ ચારે પ્રકારે હોય. સાદિ-સાન્તનોકાળ- અંતર્મુ૰-દેશોન અર્ધપુ
(૩) ૨૨ માં ૨૩ ૧ આવલિકા
૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org