________________
૮૮
સંક્રમકરણ
સમયગૂન ર આવલિકામાં સઘળું દલિક ઉપશાન્ત થઈ જાય છે.) અને એ જ
વખતે સંક્રમવિચ્છેદ થાય છે. * ક્ષપકશ્રેણિમાં ૮ કષાયોનો સંક્રમવિચ્છેદ, સત્તાવિચ્છેદની એક આવલિકા પૂર્વે થઈ
જાય છે. ઉપશમશ્રેણિમાં ઉપશાંત થવા સાથે સંક્રમવિચ્છેદ થાય છે. પણ અપ્રત્યા પ્રત્યા લોભનો સંક્રમવિચ્છેદ ઉપશાંત થવા પૂર્વે સમયજૂન ર આવલિકા શેષે થઈ જાય છે, કેમકે ત્યારથી સંવ લોભની પતટ્ઠહતા નષ્ટ થઈ જાય છે. આ સમયપૂન ર આવલિકામાં એ બે સ્વસ્થાને જ ઉપશાંત થાય છે. * ઉપશમશ્રેણિમાં ક્ષાયિક સમ્યકત્વને જે જે સંક્રમસ્થાન અને પતઘ્રહ સ્થાન જ્યાં
જ્યાં હોય ત્યાં તે સંક્રમસ્થાન અને પતધ્રહ સ્થાનમાં ઔપસમ્યકત્વીને બબ્બે પ્રકૃતિઓ વધારવી, કારણકે દર્શનત્રિકનો ઉપશમ હોવા છતાં, સમ્યક અને મિશ્રમાં, મિશ્ર અને મિથ્યાનો સંક્રમ ચાલુ હોય છે. * ઉપશમશ્રેણિમાં જીવ મૃત્યુ પામી શકે છે. એટલે શ્રેણિમાં નવું સંક્રમસ્થાન કે
પતઘ્રહસ્થાન વગેરે શરુ થાય અને બીજા જ સમયે મૃત્યુ પામે તો દેવલોકમાં ૪થા ગુણઠાણા પ્રાયોગ્ય સંક્રમસ્થાન-પતગ્રહસ્થાન શરુ થઈ જવાથી, પેલા નવા શરુ થયેલા સંક્રમ૦-પતઘ્રહસ્થાનનો જઘકાળ ૧ સમય મળે છે. તેથી ઉપશમ શ્રેણિમાં જે સંક્રમ૦-પતઘ્રહસ્થાનો મળે છે તે બધાનો જઘકાળ આ રીતે એક
સમય મળે છે. * પુરુષવેદાદિની પતટ્ઠહતા નષ્ટ થવાના કારણે જે સંક્રમ૦-પતäહસ્થાનો ઊભા
થાય છે તેનો તેમજ બંધવિચ્છેદ બાદ સમયજૂન ૨ આવલિકા માટે જે સ્થાનો ઊભા થાય છે તેનો ઉત્કૃષ્ટ કાળ સમયગૂન ર આવલિકા મળે છે. આ સિવાયના, માત્ર ક્ષપકશ્રેણિભાવી સ્થાનોનો જઘ૦-ઉત્કૃષ્ટ કાળ અંતર્મ મળે છે, કારણકે
ક્ષપકશ્રેણિમાં મૃત્યુ થતું નથી. * ક્ષપક શ્રેણિમાં, પુરુષવેદક્ષયે સંવ, ક્રોધની પતગ્રહતા નષ્ટ થાય છે. સંજ્વ
ક્રોધક્ષયે સંજ્વમાનની પતટ્ઠહતા નષ્ટ થાય છે. એમ સંવમાનના ક્ષયે સંજવ માયાની પતટ્ઠહતા નષ્ટ થાય છે. અને સંવ માયાના ક્ષયે સંવ લોભની પતઘ્રહતા નષ્ટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org