________________
લેખાંક -
પ્રણિધાન વગેરે પાંચ આશયોમાંના ત્રીજા વિધ્વજય આશયને
આપણે વિચારી રહ્યા છીએ. એમાં પદ આપણે લિ ૧૬
ત્રીજા વિધ્વજય આશયની સામાન્ય
વાતો ગયા લેખમાં જોયેલી. હવે એના જઘન્યવિધ્વજય વગેરે પેટાપ્રકારોને વિસ્તારથી સમજવા છે. માટે સૌ પ્રથમ જઘન્ય વિદનજય (કંટકવિનજય) નામના આશયની વાત કરીએ -
માર્ગમાં પ્રસ્થિત થયેલા મુસાફરને કાંટા એ વિપ્ન છે. કાંટા આવે એટલે સ્વાભાવિક ગતિમાં સ્કૂલના આવે જ. કાંટા દૂર કરવામાં આવે તો પાછી મૂળ અસ્મલિત ગતિથી મુસાફરી થઈ શકે છે.
એમ, મોક્ષમાર્ગમાં પ્રસ્થિત થયેલા સાધકને શીત-ઉષ્ણ વગેરે જે પરિષહો આવે છે તે વિM રૂપ બને છે ને સાધકની સાધનાની ગતિને સ્મલિત કરે છે. આ વિઘ્નો દૂર કરવામાં આવે તો પુનઃ પૂર્વવત અસ્મલિત ગતિથી પ્રયાણ થઈ શકે છે.
મુસાફરને કાંટાના વિપ્નની જે વાત છે એમાં સમજવા જેવું એ છે કે કાંટા થોડા હોય તો તો દૂર કરી શકાય. ઠેર ઠેર પુષ્કળ કાંટા પડેલા હોય તો એને વીણી વીણીને દૂર કરવા બેસવું એ જ ગતિમાં મોટી
અલના કરનારું બની વિપ્ન બની જાય. એને દૂર કરવા શક્ય નથી હોતા.. પણ એ વખતે મુસાફર પગમાં મજબૂત જોડાં પહેરી લે. (અર્થાત પોતે એવો બની જાય કે જેથી કાંટાની પોતાને કે પોતાની ગતિને કશી અસર ન રહે) તો અસ્મલિત ગતિ થવા માંડે છે. એટલે કે વિપ્નને (કાંટાને) તો દૂર ન કરી શક્યા. પણ એનું વિબમણું (= વિજ્ઞત્વ) દૂર કરી દેવામાં આવ્યું.
એમ, પ્રસ્તુતમાં, ઠંડી પડે – ગરમી પડે... કોઈ આક્રોશ કરતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org