________________
છે
)
X પૂજનીય સાધુ-સાધ્વી ભગવંતોને વિનમ્ર નિવેદન
આપને આ પુસ્તક વાંચવા ખાસ વિનંતી છે. વાંચ્યા બાદ જો શ્રી જૈનશાસનની હિતકર વાતો સરળ ભાષામાં જાણવા મળી...સારો બોધ થયો એવી જો પ્રતીતિ થાય તો અન્ય સાધુ- સાધ્વીજી ભગવંતોને, તથા આરાધક કે જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને પણ વાંચવા માટે ખાસ પ્રેરણા કરીને આપવા માટે વિનંતી છે. જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને ભલામણ
આ પુસ્તક વાંચશો. બીજી-ત્રીજી વાર વાંચશો. અન્ય શ્રાવકશ્રાવિકાઓને પણ ખાસ પ્રેરણા કરી વાંચવા આપશો. એમ ૩-૪-૫ જેટલા શ્રાવક-શ્રાવિકાઓને વાંચવું હોય તે વાંચી લે... પછી ત્યાંના
સ્થાનિક જ્ઞાનભંડારમાં જમા કરાવી દેવું.... જો કોઈએ પોતે પોતાની પાસે રાખવું હોય તો પુસ્તકની કિંમત જ્ઞાનખાતે જમા કરાવી દેવી.
( પ્રાપ્તિ
(૧) પ્રકાશક સ્થાન
(૨) ડૉ. હેમંતભાઈ પરીખ ૨૧, તેજપાલ સોસાયટી, ફતેહપુરા બસસ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ-૭. ફોનઃ (૦૭૯) ૨૬૬૩૦૦૦૬
(૩) મોક્ષરુચિ મોહનલાલ ઝવેરી ૬-૧૦૯૯, ગોળશેરી, ગલેમંડી, સુરત-૩૯૫ ૦૦૩,
ફોનઃ (૦૨૬૧) ૨૪૩૦૩૪૨
(૪) નીતિનભાઈ અ. ધામી ૬-એ, શ્યામ સર્જિત એપાર્ટમેન્ટ, મથુરદાસ એકસ્ટેન્શન રોડ,
કાંદીવલી, (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૬૭.
ફોન : ૨૮૦૭૮૮૩૩
cation International
For Private & Personal Use Only
www.jainen