SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ५० नयविंशिका-४ साङ्ख्याभिमततादृग्वाक्यवत् । ततश्च 'जीवो नित्यः' 'जीवो नित्य एव' इत्यादिकस्य साङ्ख्याभिमतस्य वाक्यस्य मिथ्यात्वे तेनाक्षरशस्तुल्यस्य द्रव्यार्थिकनयाभिमतस्य वाक्यस्यापि मिथ्यात्वमेव । नेयं स्वमनीषिकैव, 'सव्वे णया मिच्छावायिणो' त्तिशास्त्रवचनस्योपलभ्यमानत्वात् । भाष्यकृतापि - तिन्नि वि सामइयाई इच्छंता मोक्खमग्गमाइल्ला । किं मिच्छद्दिट्ठीया वयंति जमसमुइयाइंपि ॥२६२४॥ इत्यत्र नैगमादीनां नयानामविशेषेण मिथ्यादृष्टित्वमुक्तमेव । तथाऽस्यैव वाक्यस्य स्यात्पदलाञ्छितत्वे स्यात्कारस्येतरांशाक्षेपकतया 'जीवः स्यान्नित्यः' इत्यादिकस्य वाक्यस्य जिज्ञासितसमस्तवस्तुस्वरूपबोधकत्वेन प्रामाण्यमेव । यद्वा स्यात्कारस्य यथेतरांशाक्षेपकत्वं, तथैवेतरभङ्गाक्षेपकत्वमपि सम्भवति । ततश्च कथं नान्यतरभङ्गात्मकस्यापि वाक्यस्य प्रामाण्यम् ? इति मलयगिरिसूरीणामाशयः प्रतिभासते । 'घटः स्यात् सन्' इति वाक्यस्य प्रामाण्यस्वीकारे श्रीमतां हेमाचार्याणामप्येवमेवाशयः प्रतिभासते । 'घटः सन्नेव' इतिवाक्यस्य सावधारणतयेतरांशप्रतिक्षेपित्वेन दुर्नयत्वम् । સાંખ્યમાન્ય વાક્ય જ મિથ્યા છે, તો તેને અક્ષરશઃ તુલ્ય દ્રવ્યાર્થિકનયને માન્ય વાક્ય પણ મિથ્યા જ હોય. આ માત્ર અમારી જ કલ્પના નથી, કારણ કે “સર્વ નયો મિથ્યાવાદી છે' એવું શાસ્ત્રવચન મળે જ છે. ભાષ્યકારે પણ “ત્રણે સામાયિકને મોક્ષમાર્ગ માનતા પ્રથમ ત્રણ નયો કેમ મિથ્યાદૃષ્ટિ છે ? એટલા માટે કે અસમુદિત સામાયિકને (સમ્યક્તસામાયિકાદિને) પણ મોક્ષમાર્ગ તરીકે સ્વીકારે છે.” આ પ્રમાણે (૨૬૨૮મી ગાથામાં) કહેવા દ્વારા નૈગમાદિ નયોને અવિશેષપણે મિથ્યાદષ્ટિ કહ્યા જ છે. માટે અમારી વાત શાસ્ત્રસંમત છે. તથા આ જ વાક્ય જ્યારે સ્વાતંદલાંછિત બને છે ત્યારે સ્વાત્કાર ઇતરાંશને ખેંચી લાવનાર હોવાથી “નવ નિત્યઃ' વગેરે વાક્ય જિજ્ઞાસિત સમસ્ત વસ્તુસ્વરૂપનું બોધક હોવાથી પ્રમાણ જ છે. અથવા યાત્કાર જેમ ઈતરાંશનો આક્ષેપક (= ખેંચી લાવનાર) છે તેમ ઇતરભંગોનો આક્ષેપક હોવો પણ સંભવે છે. તેથી અન્યતરભાગાત્મક વાક્ય પણ કેમ “પ્રમાણ” ન હોય ? આવો શ્રીમલયગિરિસૂરિ મહારાજનો આશય જણાય છે. શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યનો પણ ‘પટે: ત્િ સન' એવા વાક્યને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવી જ આશય જણાય છે. “પટ: સનેવ' એવું વાક્ય સાવધારણ હોવાથી ઇતરાંશપ્રતિક્ષેપી હોવાના કારણે દુર્નય છે. “પટ: સન્' એવું વાક્ય નિરવ ધારણ હોવાથી ઇતરાંશનું અપ્રતિક્ષેપી હોવાના કારણે નય છે. આ વાક્યમાં ‘સર્વ વાક્ય સાવધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy