SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ३५२ नयविंशिका-१९ यत्येव, न ह्यतत्त्वभूतोऽर्थ एतावन्महत्त्वमर्हति । अत एवैनं तत्त्वभूतमर्थांशमगृह्णन् निश्चय एकदेशतत्त्वार्थग्राही, तमप्यंशं गृह्णत्प्रमाणं सकलतत्त्वार्थग्राहीत्यादि यदुक्तं तदप्युपपद्यते । अथ व्यवहारनयोऽपि यदि तत्त्वार्थग्राही, तर्हि भाष्ये तत्त्वार्थग्राही नयो निश्चयः, लोकाभिमतार्थग्राही व्यवहार इत्येवं किमिति कथितम् ? शृणु-जीवस्य द्वे स्वरूपे, एकं बाह्यमन्यत्त्वान्तरम् । एते च द्वे मिथोऽनुकूले अपि भवतः, कदाचिद्विपरीते अपि। तथैते च द्वे अपि जीवस्वरूपस्यैकदेशभूते, द्वयोः सम्मीलने सकलस्य तत्त्वभूतस्यार्थस्य प्राप्तिः । व्यवहारनयस्त्वाभ्यां प्रधानतया बाह्यं स्वरूपं गृह्णाति, निश्चयस्त्वान्तरं, प्रमाणं तु द्वे अपि स्वरूपे इति । छद्मस्थो लोको बाह्यं स्वरूपं द्रष्टमेव समर्थः। परिणतिलक्षणस्यान्तरस्य स्वरूपस्याभ्रान्तो निश्चयस्तस्य सामान्यतयाऽशक्यप्रायः । अतस्तत्त्वभूतस्यार्थस्यैको व्यवहारविषयीभूतोंऽशो लोकाभिमतो भवति । तस्माल्लोकाभिमतार्थग्राही नयो व्यवहारनय इत्येवं व्यवहारनयलक्षणं भाष्यकृताऽकारि । तदर्थस्तु लोकाभिमतो यस्तत्त्वभूतोऽर्थस्तद्ग्राही नयो व्यवहारनय इत्येव । અર્થ પણ તત્ત્વભૂત જ છે. અતત્ત્વભૂત અર્થને મહાપુરુષો આટલું મહત્ત્વ કાંઈ આપે નહીં. એટલે જ આ તત્ત્વભૂત અર્થાશને નહીં જોનારો “નિશ્ચયનય એકદેશતત્ત્વાર્થગ્રાહી છે અને એ અંશનું પણ ગ્રહણ કરનાર પ્રમાણ સકલતત્ત્વાર્થગ્રાહી છે” વગેરે જે કહેલું છે તે સંગત ઠરે છે. શંકા - વ્યવહારનય પણ જો તત્ત્વાર્થગ્રાહી છે, તો ભાષ્યમાં, તત્ત્વાર્થગ્રાહીનય નિશ્ચય છે, લોકાભિમતાર્થગ્રાહીનય વ્યવહાર છે - આવું શા માટે કહ્યું છે ? સમાધાન - જીવના બે સ્વરૂપ છે- એક બાહ્ય, બીજું આંતરિક. આ બન્ને પરસ્પર અનુરૂપ પણ હોય છે કે ક્યારેક પરસ્પર વિપરીત પણ હોય છે. તથા આ બન્ને જીવસ્વરૂપના અંશભૂત છે, બન્ને ભેગા થવા પર પૂર્ણ તત્ત્વભૂતઅર્થ મળે છે. વ્યવહારનય આમાંથી મુખ્યરૂપે બાહ્યસ્વરૂપને જુએ છે, નિશ્ચયનય આંતરિકસ્વરૂપને જુએ છે, પ્રમાણ બન્ને સ્વરૂપને જુએ છે. છદ્મસ્થ એવો લોક બાહ્યસ્વરૂપને જોવાને જ સમર્થ છે. પરિણતિસ્વરૂપ આંતરિક સ્વરૂપનો અબ્રાન્તનિશ્ચય એના માટે સામાન્યથી અશક્ય જેવો હોય છે. એટલે તત્ત્વભૂત અર્થનો એક અંશ, જે વ્યવહારનો વિષય હોય છે તે લોકાભિમત બને છે. એટલે લોકાભિમત અર્થને જોનાર નય એ વ્યવહારનય એવું લક્ષણ ભાષ્યકારે બનાવ્યું છે. એનો અર્થ તો આ જ છે કે લોકાભિમત જે તત્ત્વભૂત અર્થ છે તેને જોનાર નય એ વ્યવહારનય. એટલે પારિશેષથી બાકી રહેલો તત્ત્વભૂત અર્થ નિશ્ચયનયનો વિષય છે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy