________________
३४४
नयविंशिका-१९
कुलालासम्भवे घटस्याप्यसम्भव एव। तथापि घटं प्रति त्वनन्तरकारणतया कुलाल एव कारणं, न तु तत्कारणीभूतस्तत्पिताऽपि, कारणकारणस्य तस्य कुलालपितुर्घटं प्रत्यन्यथासिद्धत्वमेव । एवमेव मोक्षं प्रति क्रियाया एवानन्तरकारणत्वं, ज्ञानस्य तु कारणीभूतायाः क्रियायाः कारणतयाऽन्यथासिद्धत्वमेव मोक्षं प्रति । अतः क्रियैव मोक्षकारणमिति क्रियानयः ।
ननु पक्षद्वयेऽपि युक्तिदर्शनात्किमिह तत्त्वम् ? इत्यतः स्थितपक्षमाह नियुक्तिकार:सव्वेसि पि नयाणं बहुविहवत्तव्वयं निसामित्ता। तं सव्वनयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू ॥३५३९ ॥ त्ति। न केवलं ज्ञानक्रियानयद्वयस्यैव, किं तर्हि? सर्वेषामपि स्वतन्त्रसामान्यविशेषवादिनां नामस्थापनादीनां वा नयानां परस्परविरोधिनी वक्तव्यतां निशम्य तदिह सर्वनयविशुद्धं= सर्वनयसंमतं प्रमाणसंमतमिति यावद्, यच्चरणगुणस्थितः साधुः । अत्र चरणं चारित्रक्रिया, गुणो ज्ञानं, तयोः स्थितः-ज्ञान-क्रियाभ्यां द्वाभ्यामपि युक्त एव साधुर्मुक्तिसाधको न पुनरेकेन केनचिदिति भावः। यत् तावज्ज्ञानवादिना प्रोक्तं-यद्येन विना न भवति तत्तन्निबन्धनमेवे'त्यादि तदस्माकमपीष्टमेव, केवलं तेनैव क्रियाऽपि कारणतया सिध्यत्येव, क्रियाया विनापि सिद्धरसम्भवात्। दाहपाकाद्यर्थिनां मोक्षार्थिनां वा दहनादिपरिज्ञानमात्रात् केवलज्ञानહોવાથી ઘડો પણ ન જ બને. છતાં, ઘડા પ્રત્યે તો અનંતરકારણ એવો કુંભાર જ “કારણ” કહેવાય છે, એ કુંભારના કારણરૂપ કુંભારપિતા ઘડા પ્રત્યે અન્યથાસિદ્ધ કહેવાય છે. એમ મોક્ષનું અનંતર કારણ તો ક્રિયા છે, જ્ઞાન તો એ ક્રિયાનું કારણ છે. માટે ક્રિયા જ કારણ છે, જ્ઞાન તો મોક્ષપ્રત્યે અન્યથાસિદ્ધ છે, એમ ક્રિયાનય કહે છે.
શંકા - આ તો બન્ને પક્ષે પોતપોતાની યુક્તિઓ છે, તો આમાં રહસ્ય શું છે? એ જણાવવા માટે નિર્યુક્તિકાર સ્થિતપક્ષને (સિદ્ધાંતને) કહે છે - માત્ર જ્ઞાન-ક્રિયાનય જ નહીં, સ્વતંત્ર સામાન્ય-વિશેષને કહેનાર નયો, નામ-સ્થાપનાદિ માનનાર નયો... આ બધાની પરસ્પર વિરોધી વક્તવ્યતાને સાંભળ્યા પછી એ વાતનો નિશ્ચય કરવો જોઈએ જે સર્વનયવિશુદ્ધ સર્વનયસંમત હોય, અર્થાત્ પ્રમાણને માન્ય હોય. એ વાત આ છે કે ચરણગુણ સ્થિત=ગુણ એટલે જ્ઞાન અને ચરણ એટલે ક્રિયા” એમ જ્ઞાન-ક્રિયા બનેમાં સ્થિત સાધુ મોક્ષસાધક બને છે, બેમાંથી માત્ર એક દ્વારા નહીં. જ્ઞાનવાદીએ જે કહેલ કે “જે જે વિના ન થાય તે તનિમિત્તક હોય' એ માન્ય જ છે. પણ એનાથી જ ક્રિયા પણ કારણ તરીકે સિદ્ધ થઈ જ જાય છે, કારણ કે ક્રિયા વિના પણ કાર્ય થતું નથી જ. દાહ-પાકાદિના અર્થીને કે મોક્ષના અર્થને દહનાદિના જ્ઞાનમાત્રથી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org