________________
वृक्षदर्शिनौ द्वौ पुरुषौ
नयः, संपूर्णवस्तुग्राहित्वात् । नेह जगति काचिदपि साऽपेक्षा यया वस्तुन्यनित्यत्वादिकमपि भासेते 'ति । यतो दर्शनान्तरीयाणामेवमादयो विकल्पाः, अतस्ते मिथ्या एव ।
अयम्भाव:- द्वौ पुरुषौ वृक्षस्य शाखां पश्यत: । तत्र प्रथमः ' शाखा वृक्षस्यैकोऽवयवः ' इति मन्यते, तदन्यस्तु ‘शाखैव संपूर्णो वृक्ष:' इति । यद्यपि प्रथमोऽपि शाखामेव पश्यति, न तु मूलं, अतः स शब्दतो व्यक्तरूपेण न कदाचिदपि 'वृक्षः कपिसंयोगाभाववान्' 'वृक्षः कपिसंयोगाभाववानपि ' इत्यादि स्वीकरोति वक्ति वा प्रत्युत 'वृक्षः कपिसंयोग्येव' इत्येवं कपिसंयोगस्य सावधारणं विधानं, 'वृक्षो नैव कपिसंयोगाभाववान्' इत्येवं कपिसंयोगाभावस्य सावधारणं निराकरणमपि करोत्येव, शाखापेक्षया वृक्षे कपिसंयोगस्यैव सम्भवात्, कपिसंयोगाभावस्य तदाऽसम्भवात् । तथापि गर्भितरूपेण स मूलमपि वृक्षावयवतया यतः स्वीकरोति, अतः कपिसंयोगाभावलक्षणमितरांशमपि वृक्षे स्वीकरोति, न तु प्रतिक्षिपति । वृक्षे कपिसंयोगोऽस्ति न वेति विचारणायां यथा शाखाया अर्पणा - मूलस्यानर्पणा तथाऽन्ययाsपेक्षया मूलस्यार्पणा - शाखाया अनर्पणाऽपि क्रियत एव, मया न क्रियत इति त्वन्यदेतत् । तदा तु वृक्षे कपिसंयोगाभाव एव न तु कपिसंयोगोऽपि, मूलापेक्षया (मूलावच्छेदेन) वृक्षे
३१५
‘આ જગતમાં એવી કોઈ અપેક્ષા છે નહીં, જે વસ્તુને અનિત્યાદિરૂપે જણાવે.” અન્ય દર્શનોને આવા વિકલ્પો હોય છે, માટે તે મિથ્યા જ છે.
આ બાબતમાં રહસ્ય આવું છે બે પુરુષો વૃક્ષની શાખાને જોઈ રહ્યા છે. એમાં પ્રથમ શાખા એ વૃક્ષનો એક અવયવ છે એવું માને છે. બીજો ‘શાખા એ જ સંપૂર્ણ वृक्ष छे' खेम माने छे. भे हे प्रथम पाए। शाजाने ४ भेई रह्यो छे, नहीं } भूज .... खने खेटसे खे शब्दथी-व्यस्त३ये ज्यारेय या वृक्षः कपिसंयोगाभाववान्, वृक्षः कपिसंयोगाभाववानपि खावुं स्वीझरतो नथी से जोसतो नथी. उस वृक्षः कपिसंयोग्येव खेम पिसंयोगनुं सावधारण विधान, भने वृक्षो नैव कपिसंयोगाभाववान् (वृक्ष वांहराना સંયોગના અભાવવાળું નથી જ) એમ કપિસંયોગાભાવનો સાવધારણ નિષેધ પણ કરે જ છે, કારણ કે શાખાની અપેક્ષાએ ત્યારે કપિસંયોગ જ સંભવે છે, કપિસંયોગાભાવ સંભવતો નથી જ. તેમ છતાં તે ગર્ભિતરૂપે મૂળને પણ વૃક્ષના અવયવરૂપે સ્વીકારે છે, માટે કપિસંયોગાભાવરૂપ ઇતરાંશને પણ વૃક્ષમાં સ્વીકારે જ છે, નકારતો નથી. વૃક્ષ પર કપિસંયોગ છે કે નહીં ? એ વિચારણામાં જેમ શાખાની અર્પણા અને મૂળની અનર્પણા છે એમ અન્ય અપેક્ષાએ મૂળની અર્પણા-શાખાની અનર્પણા... પણ કરાતી જ હોય છે, હું નથી કરતો એ એક અલગ વાત છે. એ વખતે વૃક્ષ પર કપિસંયોગાભાવ જ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org