SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ २९८ नयविंशिका-१६ भावनिक्षेप एव संमतः, नैगमादीनां तु चतुर्णां चत्वारोऽपि निक्षेपाः संमता इति स्थितम् ॥१६॥ उक्ता निक्षेप-नययोजना । अथ दर्शन-नययोजनामाह जातं किं दर्शनं कस्मान्नयान्नैकगमादितः । साङ्ख्य-वेदान्त-तर्काणि सौगतानीति बुध्यताम् ॥१७॥ अत्र नैकगमादित इति नैगमादित इत्यर्थः । ततश्च नैगमादितः कस्मान्नयात् किं दर्शनं जातमिति प्रश्नः । तत्र यथाक्रमं साङ्ख्य-वेदान्त-तर्काणि सौगतानि चेति दर्शनानि जातानीति बुध्यतामित्युत्तरम्। ततश्च चकारोऽत्राध्याहार्यः सौगतानीति बहुवचनं सौगतोत्तरभेदसङ्ग्रहार्थम्। ततश्च नैगमात्साङ्ख्यदर्शनं जातं, सङ्ग्रहनयाद् वेदान्तदर्शनमुद्भूतं, व्यवहारनयान्नैयायिकदर्शनं समुद्भूतं, नैयायिकोपलक्षणाद् वैशेषिकमपि ज्ञेयं, प्रायः समानविषयत्वात्, ऋजुसूत्रनयादेः सौगतं दर्शनं समुपजातम् । तत्रर्जुसूत्रात् सौत्रान्तिकः, शब्दनयाद् वैभाषिक:, समभिरूढाद्योगाचारः, एवम्भूताच्च माध्यमिकः समुत्पन्नः । ____ यद्यपि पूर्वग्रन्थेषु दर्शन-नययोजनैवम्प्रकारा प्राप्यते-शुद्धाद् द्रव्यार्थिकनयात् सङ्ग्रहलक्षणाद् ब्रह्माद्वैतवादिनां वेदान्तदर्शनं जातम्। व्यवहाराख्यादशुद्धाद् द्रव्यार्थिकनयात् चेतना માત્ર ભાવનિક્ષેપ જ માન્ય છે, અને નૈગમાદિ ચાર નયોને ચારે નિક્ષેપાઓ માન્ય છે એ નિશ્ચિત થયું. ll૧૬આમ નિક્ષેપ-નયયોજના થઈ. હવે દર્શન-નયયોજનાને જણાવે છે – ગાથાર્થ - પ્રશ્ન - કયું દર્શન નગમાદિ કયા નયમાંથી ઉદ્ભવ પામ્યું છે ? ઉત્તર - (યથાક્રમ)સાંખ્ય, વેદાન્ત, તર્ક અને સૌગદર્શન નીકળ્યા છે એમ જાણો. વૃત્તિઅર્થ - નૈકગમાદિનો અર્થ નૈગમાદિ કરવાનો છે. “ચ'કારનો અધ્યાહાર કરવાનો છે. સૌ તાનિ એમ બહુવચન, સૌગદર્શનના પેટાભેદોનો સંગ્રહ કરવા માટે છે. એટલે નૈગમમાંથી સાંખ્યદર્શન, સંગ્રહનયમાંથી વેદાન્તદર્શન, વ્યવહારનયમાંથી તૈયાયિક દર્શન અને ઋજુસૂત્રનયમાંથી બૌદ્ધદર્શન નીકળ્યું છે. એમાં પણ ઋજુસૂત્રમાંથી સૌત્રાન્તિક, શબ્દનયથી વૈભાષિક, સમભિરૂઢનયથી યોગાચાર અને એવંભૂતનયથી માધ્યમિક દર્શન ઉત્પન્ન થયેલ છે. નૈયાયિકદર્શનના ઉપલક્ષણથી વૈશેષિકદર્શન પણ લઈ લેવું, કારણ કે બન્નેનો વિષય લગભગ સમાન છે. એટલે વૈશેષિકદર્શન પણ વ્યવહારનયમાંથી નીકળ્યું છે. જો કે પૂર્વગ્રન્થોમાં દર્શન-નયયોજના આવી મળે છે - શુદ્ધદ્રવ્યાર્થિક એવા સંગ્રહ નયમાંથી બ્રહ્માતિવાદી વેદાન્તદર્શન નીકળ્યું છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક એવા વ્યવહારનયમાંથી ચેતન-અચેતન દ્રવ્યોના અનંતપર્યાયદર્શક સાંખ્યદર્શન ઉત્પન્ન થયું છે. શુદ્ધ અને અશુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy