________________
२८३
नय-निक्षेपयोजना
के नया: कांश्च निक्षेपान् मन्यन्ते कृपया वद । चत्वारश्चतुरः शेषाः शुद्धा इत्यन्तिमं जगुः ॥१६॥
के नयाः कान् निक्षेपान् मन्यन्ते ? इति कृपया वद । तत्रोत्तरं-चत्वारः नैगमादय आद्याश्चत्वारो नयाश्चतुरः नामादींश्चतुरोऽपि निक्षेपान् मन्यन्ते । शेषाः-शब्दादयो(यतः) शुद्धा इतिहेतौ, अतोऽन्तिममेव निक्षेपं ते जगुरिति गाथार्थः ।
विस्तरार्थस्त्वेवं - नामादिषु मध्ये नाम-स्थापना-द्रव्यनिक्षेपत्रयं पर्यायास्तिकनयस्य नाभिमतं, विवक्षितभावशून्यत्वात्, पर्यायास्तिकस्य भावग्राहित्वादिति । शब्दादयस्तु पर्यायास्तिका एव, अतस्ते भावनिक्षेपमेवेच्छन्ति । नैगमादयस्तु सर्वान् निक्षपानिच्छन्ति । तदुक्तं... भावं વિય સMયા ફુચ્છતિ સવ્યવિવેવેતિ (વિ.મા. મા. ૨૮૭)
अथ नैगमेन नामादिचतुष्टयाभ्युपगमे तस्य द्रव्यार्थिकत्वव्याहतिः स्याद्, द्रव्यार्थिकेन द्रव्यस्यैवाभ्युपगमात् । तथा, श्रीजिनभद्रगणिक्षमाश्रमणादीनां मते ऋजुसूत्रस्य द्रव्यार्थिकतया द्रव्यनिक्षेपसंमतौ न कोऽपि प्रश्नः। परन्तु श्रीसिद्धसेनदिवाकरसूर्यादीनां मतेऽतीतानागतपर्याय
ગાથાર્થ - કયા નયો કયા નિક્ષેપાઓને માને છે તે કૃપા કરીને કહો. (પ્રથમ નૈગમાદિ) ચાર નયો નામાદિ ચારે નિક્ષેપાઓને સ્વીકારે છે. બાકીના નયો શુદ્ધ હોવાથી માત્ર અન્તિમ-ભાવ નિક્ષેપને જ માને છે. (ગાથાર્થ સુગમ છે).
વિસ્તરાર્થ આવો જાણવો - નામાદિ ચાર નિક્ષેપાઓમાં નામ-સ્થાપના અને દ્રવ્ય.. આ ત્રણ નિક્ષેપાઓ પર્યાયાર્થિકનયને માન્ય નથી, કારણ કે વિવક્ષિતભાવથી શૂન્ય છે અને પર્યાયાસ્તિકનય તો ભાવનો જ ગ્રાહક હોય છે. શબ્દાદિનયો તો પર્યાયાસ્તિક જ છે. માટે તેઓ ભાવનિક્ષેપને જ માને છે. નૈગમ વગેરે નયો તો બધા નિક્ષેપાઓને માને છે. કહ્યું જ છે કે – શબ્દનયો ભાવનિક્ષેપને જ ઈચ્છે છે, શેષનયો બધા નિક્ષેપાઓને.. (વિ.આ.ભા. ૨૮૪).
- નૈગમનય જો નામાદિ ચારે નિક્ષેપ માનતો હોય તો એનું દ્રવ્યાર્થિકપણું ઘવાઈ જશે, કારણ કે દ્રવ્યાર્થિકનય તો માત્ર દ્રવ્યને જ માનનારો છે. તથા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના મતે ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક હોવાથી દ્રવ્યનિક્ષેપ માને એમાં કોઈ પ્રશ્ન નથી. પણ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ વગેરેના મતે, અતીત-અનાગત પર્યાયને નકારનાર ઋજુસૂત્ર શુદ્ધ અર્થપર્યાયને માનનારો હોવાથી દ્રવ્યાર્થિક નથી. એમનો કહેવાનો ભાવ આ છે-વર્તમાન સ્વકીય વસ્તુ જ ખરેખર એક વસ્તુ છે, કારણ કે સ્વકાર્યસાધક છે. તે સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org