SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ एकभविकादिद्रव्यनिक्षेपेषु नयविचारणा २३३ त्वमिन्द्रस्य द्रव्यनिक्षेपत्वञ्च प्राप्यते । तत्र नैगमादयस्त्रयो नया एकभविकादिष त्रिष्वप्युपचारं यतः स्वीकुर्वन्ति, अतस्तेषां ते त्रयोऽपि द्रव्यनिक्षेपतया संमताः । तत्र ऋजुसूत्रो वक्तिएकभविकस्यातिव्यवहितकारणतया न तत्रेन्द्रोपचार उचितः, अन्यथा भवशतात्पूर्वस्मिन्नपि भवे स किमिति न कर्तव्यः? ततश्च द्विभविकस्त्रिभिविक इत्यादीनामपि प्रकाराणां वक्तव्यत्वापत्तिः। तस्माद् बद्धायुष्काभिमुखनामगोत्रयोर्द्वयोरेवोपचारः कर्तव्यो द्रव्यनिक्षेपत्वञ्च मन्तव्यमिति। अतः शब्दादिनया ऋजुसूत्रं शिक्षन्ते-व्यवहितकारण एकभविके यधुपचारोऽनुचितस्तर्हि बद्धायुष्केऽप्येवमेव, तस्यापि व्यवहितकारणत्वादेव । अत उत्कृष्टतोऽपि यस्यान्तर्मुहूर्तमेवान्तरं तस्मिन्नभिमुखनामगोत्र एवोपचारः कर्तव्यो द्रव्यनिक्षेपत्वं च मन्तव्यम् । ततश्चायमत्र सारो लभ्यते - एकभविकसाधुर्यदा द्रव्यरूपो विवक्षितस्तदा स नैगमादीनां द्रव्यनिक्षेपतया संमतः । तद्गतगुणविशेषात्मकपर्यायरूपो यदा विवक्षितस्तदा नैगमादीनां त्वविषय एव, शब्दादीनां विषयत्वेऽपि तत्रोपचारस्यासंमतत्वादेव नेन्द्रपदवाच्यत्वं द्रव्यनिक्षेपत्वं वा। यदा तु वर्तमानक्षणिकद्रव्यरूपो विवक्षितस्तदा तत्रर्जुसूत्रविषयत्वेऽप्युपचारस्यासंमत દ્રવ્યનિક્ષેપ તરીકે મળી શકે છે. એમાં નૈગમાદિ ત્રણ નયો એકલવિકાદિ ત્રણેમાં ઉપચાર સ્વીકારતા હોવાથી દ્રવ્યનિક્ષેપ તરીકે માન્ય કરે છે. ઋજુસૂત્રનય એમ કહે છે કે એકભવિક તો બહુ દૂરનું કારણ છે, માટે એમાં “ઈન્દ્રનો ઉપચાર કરી ન શકાય... નહીંતર તો સો ભવ પૂર્વના ભવમાં પણ ઉપચાર કરવો પડે ને તેથી દ્વિભાવક, ત્રિભવિક વગેરે સેંકડો પ્રકાર માનવા પડે. માટે બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર એ બેમાં જ ઉપચાર કરવો ને એ બેને જ દ્રવ્યનિક્ષેપ તરીકે સ્વીકારવા. એટલે શબ્દાદિ નયો ઋજુસૂત્રને કહે છે કે દૂરનું કારણ હોવાથી જો એકભવિકમાં ઉપચાર ન કરી શકાય, તો બદ્ધાયુષ્ક પણ દૂરનું જ કારણ છે, એમાં પણ ઉપચાર ન જ કરી શકાય. માટે એક સમયથી અંતર્મુહૂર્ત સુધીના જ અંતરવાળું – નજીકનું કારણ એવા અભિમુખનામગોત્રમાં જ ઉપચાર કરી શકાય. એટલે એ જ “ઈન્દ્રપદ વાચ્ય છે ને એ જ ઈન્દ્રના નિક્ષેપ તરીકે અમને માન્ય છે. એટલે સાર આ મળે છે કે – એકભવિક સાધુ જ્યારે દ્રવ્યરૂપે કહેવાય ત્યારે દ્રવ્યનિક્ષેપ તરીકે નૈગમાદિનયોને માન્ય છે. એમાં રહેલા ગુણવિશેષાત્મક પર્યાયરૂપે કહેવાય ત્યારે એ નૈગમાદિનયોનો તો વિષય જ નથી, શબ્દાદિનયોનો એ વિષય છે, પણ એ નયોને એમાં ઉપચાર માન્ય ન હોવાથી એ ઈન્દ્ર' જ નથી, ને તેથી ઈન્દ્રના દ્રવ્યનિક્ષેપરૂપ પણ નથી જ. એકભવિકસાધુ તરીકે વર્તમાનક્ષણિક દ્રવ્યને લેવાય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy