________________
नैगमस्य सर्वासां दृष्टीनां विशुद्धत्वमशुद्धत्वञ्च
१८९ मृत्पिण्डतया पश्यन् नैगमभेदः सर्वविशुद्धः प्राप्यते, तथैव तान् सर्वान् शिवकादितया पश्यन्नपि स तथा प्राप्यत एव । किञ्चाविशुद्धा अपि नैगमभेदास्तान् मृत्पिण्डादितया પયુઃ | તતૐ ‘મયે કૃત્પિાઉં:' “માં કૃત્પિડું:' તિવત્ ‘યં શિવ:' “મર્ય शिवकः' इत्यादयः सर्वा अपि दृष्टयो विशुद्धास्ता एव चाशुद्धा अपीति न कापि नियता दृष्टिरित्यादि मयोक्तमिति ज्ञेयम् । इत्थञ्च नमस्कारनिर्युक्त्यधिकारे कथिताया आदिनैगमस्य विशुद्धरुपपादनार्थं नैगमस्य या ध्रौव्यांशमात्रग्राहिणी दृष्टिः सा स्वकीया नियता च, तामपेक्ष्यैव च विशुद्धिरितिकल्पनम्, अनुयोगद्वारसूत्राधिकारेऽर्थतः कथितायास्तदशुद्धरुपपादनार्थं चानन्यगत्या नैगमस्य न कापि नियता दृष्टिर्यामपेक्ष्य विशुद्धिव्यवहारः स्यादिति कल्पनम् । ततश्च कः પૂર્વાપરવિરોધઃ ?
एवञ्च (१) सर्वसङ्ग्राहिण आदिनैगमस्यानादिनिधनतयाऽनुत्पन्नमूर्खतासामान्यं विषयः, (२) द्रव्यनिक्षेपस्यासम्भवश्च सिद्धः, तथापि (३) न निक्षेपचतुष्टयसर्वव्यापितानियमस्य भङ्गो (४) न वा 'सेसा इच्छंति सव्वणिक्खेवे 'त्ति वचनविरोध इत्यपि स्थितम् । तथा (५) एगं निच्चं निरवयव 'मित्यादिभाष्योक्तं सामान्यलक्षणं व्यवहारनयानुसारि, (६) मृत्पिण्डो
તરીકે જોનાર તે પણ તેવો સર્વવિશુદ્ધ હોઈ શકે જ છે. વળી અવિશુદ્ધ નૈગમભેદો પણ તે બધાને પિંડ વગેરે રૂપે જોઈ જ શકે છે. એટલે “આ પિંડ છે” “આ પિંડ છે” એવી દૃષ્ટિની જેમ “આ શિવક છે' ‘આ શિવક છે' વગેરે બધી જ દૃષ્ટિઓ વિશુદ્ધ પણ સંભવે છે ને અવિશુદ્ધ પણ સંભવે છે. તેથી નગમની કોઈ નિયત દૃષ્ટિ નથી એમ મેં કહેલું છે. આમ નમસ્કારનિર્યુક્તિના અધિકારમાં આદિનગમની કહેલી વિશુદ્ધિની સંગતિ કરવા માટે નૈગમની જે દ્રૌવ્યાંશગ્રાહિણી દષ્ટિ છે તે સ્વકીય છે અને નિયત છે. અને તેની અપેક્ષાએ જ વિશુદ્ધિ છે એવી કલ્પના છે. તથા અનુયોગદ્વારસૂત્રના અધિકારમાં અર્થથી કહેલી તેની અશુદ્ધિની સંગતિ માટે નિરુપાયપણે નૈગમની કોઈ નિયતદૃષ્ટિ નથી જેની અપેક્ષાએ વિશુદ્ધિનો વ્યવહાર થઈ શકે... વગેરે કલ્પના છે. પછી શું પૂર્વાપરવિરોધ ? આ બધી વિચારણાથી નીચેની બાબતો નિશ્ચિત થઈ. (૧) સર્વસંગ્રાહી આદિનૈગમનો અનાદિનિધન હોવાના કારણે અનુત્પન્ન એવું ઊર્ધ્વતાસામાન્ય એ વિષય છે. (૨) દ્રવ્યનિક્ષેપનો અસંભવ સિદ્ધ થયેલો છે. છતાં (૩) ચાર નિક્ષેપની સર્વવ્યાપિતાના નિયમનો ભંગ નથી કે (૪) નથી લેતા રુચ્છતિ સળંગવેવે વચનનો વિરોધ... એ પણ નિશ્ચિત થયેલું છે તથા (૫) ભાષ્યમાં પણ નિર્જ નિરવયવં... વગેરે જે લક્ષણ સામાન્યનું કહેલું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org