________________
१५४
नयविंशिका - १४
ઋત્તોત્તિ યદ્યુત્પન્નઃ ત:? ત્યાહ-તિવિહસામિત્તા=ત્રિવિધ હૈં તત્ સ્વામિત્વ (વયિતિ) चेति समासस्तस्मात् त्रिविधस्वामित्वात् = त्रिविधस्वामिभावात् त्रिविधकारणादित्यर्थः ।
अथैषोऽधिकारश्चिन्त्यते - ' तत्रादिनैगमस्य सामान्यमात्रावलम्बित्वात् तस्य चोत्पादव्ययरहितत्वाद्' इति यदुक्तं तेनैतत्स्पष्टमेव यद् आदिनैगमः = सर्वसङ्ग्राहीनैगमः सर्वविशुद्धो नैगमः सामान्यमात्रावलम्बी-ऊर्ध्वतासामान्यमात्रविषयी भवति, अत्र प्रक्रमेऽवलम्बिशब्दस्य विषय - शब्दसमानार्थकत्वादिति ।
नन्वत्र सामान्यमात्रावलम्बित्वमुक्तं न तूर्ध्वतासामान्यमात्रावलम्बित्वमिति तिर्यक्सामान्यविषयित्वमेव ग्राह्यं येन तस्य सङ्ग्रहनयेऽन्तर्भावसम्भवाच्छास्त्रेष्वनेकश उक्तस्य तदन्तर्भावस्य सङ्गतिरपि स्यादिति चेत् ? न, नैकैर्हेतुभिस्तद्विषयित्वस्यात्र निराक्रियमाणत्वात् । तथाहि-निर्युक्तिगाथायां 'णेगमस्स' इत्येवं नैगममात्रस्योल्लेखस्योपलभ्यमानत्वात् । नच नैगमस्योपलक्षणात् सङ्ग्रहग्रहणमपि सम्भवतीति वाच्यं उपलक्षणव्याख्यानात् कृतस्य तद्ग्रहणस्य भाष्ये वृत्तौ चानुपलभ्यमानत्वात् । न चात्र भाष्यमेवं प्राप्यते । 'उप्पण्णाणुपन्नो'
ઉત્પન્ન છે એમ વિશેષગ્રાહી નયો કહે છે. નમસ્કાર જો ઉત્પન્ન થાય છે તો શાનાથી ઉત્પન્ન થાય છે ? એ હવે જણાવે છે ત્રણ પ્રકારના કારણોથી નમસ્કાર ઉત્પન્ન થાય છે. (આ કારણોની વાત આગળ કરશું.)
નમસ્કારનિર્યુક્તિના આ અધિકારનો હવે વિચાર કરીએ ત્યાં આદિનૈગમનય સામાન્યમાત્ર અવલંબી હોવાથી... અને એ ઉત્પાદ-વ્યયરહિત હોવાથી... આવું અહીં જે કહ્યું છે તેનાથી આ સ્પષ્ટ છે કે આદિનૈગમનો=સર્વસંગ્રાહી નૈગમનો=સર્વ વિશુદ્ધ નૈગમનો વિષય સામાન્યમાત્ર=ઊર્ધ્વતાસામાન્યમાત્ર છે, કારણ કે આ અધિકારમાં અવલંબીશબ્દનો અર્થ વિષયી(=વિષયવાળો) છે.
શંકા - અહીં ‘સામાન્યમાત્રઅવલંબી' એમ કહ્યું છે, નહીં કે ઊર્ધ્વતાસામાન્યમાત્ર. અવલંબી. એટલે આદિનૈગમના વિષય તરીકે જે સામાન્ય કહેલ છે તે તિર્યક્સામાન્ય જ લેવું જોઈએ જેથી એનો સંગ્રહનયમાં સમાવેશ સંભવિત બનવાથી શાસ્ત્રોમાં અનેક સ્થળે એનો સંગ્રહનયમાં કહેલો અન્તર્ભાવ સંગત પણ થઈ જાય...
-
-
સમાધાન
આવી શંકા બરાબર નથી, કારણ કે ‘નૈગમનયનો તિર્યક્સામાન્ય એ વિષય છે.' આવી તમારી શંકાનું અનેક હેતુથી નિરાકરણ થઈ જાય છે. તે આ રીતે
પ્રથમ હેતુ – નિર્યુક્તિની ગાથામાં ગેમમ્સ એમ માત્ર નૈગમનો જ ઉલ્લેખ જોવા મળે છે. “નૈગમનયના ઉપલક્ષણથી સંગ્રહનયનું ગ્રહણ પણ સંભવે ને !' એવું ન કહેવું,
Jain Education International
-
-
For Private & Personal Use Only
www.jainelibrary.org