________________
नयविंशिका - १४ जम्बूद्वीपस्थादिना दीयमानस्य 'जम्बूद्वीपादौ वसामी 'त्युत्तरस्य व्यवहारस्यापि मुख्यतया संमतत्वसम्भवान् नैगमाद्विशेषो न स्यात् ।
ननु जम्बूद्वीपस्थेनैव दीयमानं 'जम्बूद्वीपेऽहं वसामी त्युत्तरं नैगमस्य मुख्यतया संमतं कथं स्यात् ? शृण्वत्र मया परिशीलितमुत्तरं - ' शरीरानुविद्ध आत्मा 'अहं 'पदवाच्यः' इति निर्णीतमत्रैव ग्रन्थेऽन्यत्रेति सामान्यतया लोको वर्तमानभवीयशरीरानुविद्धमात्मान' महं 'पदवाच्यतया स्वीकुरुते । ततश्चैतद्भवीयनिवासस्थानं मनसिकृत्योत्तरं ददाति 'पाटलिपुत्रे वसामी 'त्यादिकम् । परतूर्ध्वतासामान्यग्राही नैगमो यथा मृत्पिण्डादिकमपि घटतया गृह्णाति तथा पूर्वपूर्वतरादिभवीयमात्मानमप्यहंतया गृह्णाति । ततश्च कश्चिज्जीवो यदि पूर्वभवे महाविदेह आसीत्, तत्पूर्वभवे चैरावतक्षेत्रेऽवसत्... इत्येवं जम्बूद्वीपभाविनीं भवपरम्परां मनसिकृत्य यदि स वदति तदा 'अहं जम्बूद्वीपे वसामि' इति कथयेत् । एवमेव यदा कश्चित्तिर्यलोकभाविनीं भवपरम्परां मनसि करोति, तदा 'तिर्यग्लोके वसामीति वक्ति । यदा च स आकालभाविन
१५०
અપાય છે. એટલે ‘પાટલિપુત્રમાં વસુ છું’ એવો ઉત્તર તો કોઈક એવું પ્રયોજન હોય તો જ અપાતો હોવાથી મુખ્યરૂપે માન્ય નથી. નહીંતર તો જંબુદ્રીપમાં રહેલ વ્યક્તિ પણ ‘જંબુદ્રીપમાં રહું છું' એવું જે કહે તે મુખ્ય બની શકવાથી નૈગમ-વ્યવહારનો કોઈ ભેદ જ ન રહે.
પ્રશ્ન - જંબુદ્રીપમાં જ રહેલી વ્યક્તિ ‘હું જંબુદ્રીપમાં વસુ છું' એવો જે ઉત્તર આપે તે નૈગમનયને મુખ્યરૂપે માન્ય છે, આવું તમે જે કહો છો તે શી રીતે ? ઉત્તર - આનો જવાબ મેં આવો વિચારેલો છે ‘અહં' (હું) શબ્દનો વાચ્યાર્થ ‘શરીરાનુવિદ્ધ આત્મા’ છે એ વાત આ જ ગ્રન્થમાં અન્યત્ર વિચારેલી છે. એટલે સામાન્ય રીતે લોક આ ભવના શરીરથી અનુવિદ્ધ આત્માને ‘હું’ શબ્દથી ઉલ્લેખે છે અને તેથી આ ભવના નિવાસસ્થાનને મનમાં રાખીને ‘હું' પાટલિપુત્રમાં વસે છું' વગેરે જવાબ આપે છે. પણ ઊર્ધ્વતાસામાન્યગ્રાહી નૈગમનય જેમ મૃત્કિંડ વગેરેને પણ ઘડારૂપે જુએ છે એમ એ પૂર્વ-પૂર્વતરાદિભવીય આત્માને પણ ‘અહં' તરીકે (હું રૂપે) જુએ છે. એટલે કોઈક જીવ જો પૂર્વભવમાં મહાવિદેહમાં હતો, એની પૂર્વના ભવમાં ઐરાવતક્ષેત્રમાં વસેલો હતો... આ પ્રમાણે જમ્બુદ્વીપમાં થયેલી ભવપરંપરાને ધ્યાનમાં રાખીને જો એ જવાબ આપે તો એ ‘જમ્મૂદ્રીપમાં વસુ છું' એવું કહે પણ ખરો. એમ ક્યારેક તિર્યક્લોકભાવિની ભવપરંપરાને મનમાં રાખીને ‘તિર્યલોકમાં રહુ છું’ એમ કહે પણ ખરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org