SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ १०० नयविंशिका-१३ सन्मात्रगोचरात्संग्रहान्नैगमो भावाभावभूमिकत्वाद्र्मविषय इति ॥४७॥ सद्विशेषप्रकाशकाद् व्यवहारतः सङ्ग्रहः समस्तसत्समूहोपदर्शकत्वाद् बहुविषय इति ॥४८॥ वर्तमानविषयाहजुसूत्राद् व्यवहारस्त्रिकालविषयावलम्बित्वादनल्पार्थ इति ॥४९॥ कालादिभेदेन भिन्नार्थोपदेशिनः शब्दाहजुसूत्रस्तद्विपरीतवेदकत्वान्महार्थ इति ॥५०॥ प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिरूढाच्छब्दस्तद्विपर्ययानुयायित्वात्प्रभूतविषय इति ॥५१॥ प्रतिक्रियं विभिन्नमर्थं प्रतिजानानादेवंभूतात्समभिरूढस्तदन्यार्थस्थापकत्वान्महागोचर इति ॥५२॥ व्यक्तार्थान्येतानि सूत्राणि । नन्वाद्याश्चत्वारो नैगमादिनया अर्थनयाः, शब्दादयस्तु त्रयः शब्दनया इति यदुक्तमत्र, तत्र किमर्थनयत्वं किं च शब्दनयत्वमिति ? विशेषावश्यकभाष्य एतदर्थे यदुक्तं तच्छृणु - अत्थप्पवरं सद्दोवसज्जणं वत्थुमुज्जुसुत्तंता । सद्दप्पहाणमत्थोवसज्जणं सेसया बिंति ॥२२६२ ॥ त्ति ॥ प्रमाणनयतत्त्वालोकालङ्कारेऽपि "एतेषु चत्वारः प्रथमेऽर्थनिरूपणप्रवणत्वादर्थनयाः સત્ પદાર્થ છે. જ્યારે નિગમનયનો વિષય ભાવ અને અભાવ બને છે. માટે તૈગમનય સંગ્રહનય કરતાં અધિક વિષયવાળો છે. //૪૭ી વ્યવહારનય “સ”ના “વિશેષ’નો પ્રકાશક છે, જ્યારે સંગ્રહ સમસ્ત સત્સમૂહનો ઉપદર્શક છે. તેથી વ્યવહાર કરતાં સંગ્રહ બહુવિષયવાળો છે. //૪૮ll ઋજુસૂત્ર માત્ર વર્તમાન વસ્તુને જુએ છે, જ્યારે વ્યવહારનય ત્રિકાળભાવી વસ્તુને જુએ છે. તેથી ઋજુસૂત્ર કરતાં વ્યવહારનય અનલ્પવિષયવાળો છે. l૪૯ll શબ્દનય કાળાદિભેદે (કારકાદિભેદે) ભિન્ન અર્થ જણાવે છે. જયારે ઋજુસૂત્ર તેનાથી વિપરીત (= અભિન્ન) અર્થ જણાવે છે. તેથી શબ્દ કરતાં ઋજુસૂત્ર ના મહાર્થ છે. //પAll પર્યાયવાચી શબ્દભેદે અર્થભેદ માનનાર સમભિરૂઢનય કરતાં એના કરતાં વિપરીત માન્યતાવાળો શબ્દનય પ્રભૂતવિષયવાળો છે. //પ૧// ‘ક્રિયાએ કિયાએ અર્થ જુદો હોય છે એવું માનનાર એવંભૂતનય કરતાં સમભિરૂઢ તદન્યઅર્થનો પણ સ્થાપક હોવાથી મહાનું વિષયવાળો છે. //પર// આ બધા સૂત્રોનો અર્થ સુગમ છે. પ્રશ્ન - આ ગાથાના ઉત્તરાર્ધમાં, નૈગમાદિ ચાર નયો અર્થનય છે, શબ્દાદિ ત્રણ નયો શબ્દનાય છે, આમ જે કહ્યું છે તેમાં અર્થનય એટલે શું ? અને શબ્દનય એટલે શું ? ઉત્તર - શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં આ અંગે આ પ્રમાણે કહ્યું છે - ઋજુસૂત્ર સુધીના નયો વસ્તુને અર્થની પ્રધાનતાવાળા અને શબ્દની ગૌણતાવાળા માને છે. શેષ નયો વસ્તુને અર્થની ગૌણતા કરી શબ્દની પ્રધાનતાવાળા કહે છે. (એટલે કે અર્થને પ્રધાન કરનાર નય એ અર્થનય, શબ્દને પ્રધાન કરનાર નય એ શબ્દનય.) પ્રમાણનય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy