SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ४३५ पिण्डविशोधेवृत्तिं, कृत्वा यदवाप्तं मया पुण्यं । तेन सूत्रपठनरतो, भूयात्सर्वोऽपि भव्यजनः ।।१२।। तावन्नन्दत्वियं वृत्तिर्वाच्यमाना मनीषिभिः। नभास्थौ यावदिन्द्वर्को मेरुर्वा भुवि राजते ।।१३।। अस्यां चतुःसहस्राणि शतानां च चतुष्टयं । प्रत्यक्षरप्रमाणेन श्लोकमानं विनिश्चितं ।।१४।। अङ्कतः श्लोकाः ४४०० ।। समाप्तेयं श्रीपिण्डविशुद्धेश्चन्द्रसूरीया वृत्तिः। પરોપકારથી ક્લિષ્ટકર્મોનો નાશ શીવ્રતયા થાય છે. માટે એવો ઉપકાર કરવા માટે શ્રુતના અભ્યાસ પૂર્વક અમારાવડે આ ટીકા રચવાનો ઉદ્યમ કરાયો છે. અથવા, A) વિસ્તષ્કર્મપ્રપશિના'ને “કૃતામ્યાન' નું વિશેષણ કરીએ તો આવો અર્થ થાય કે જલ્દીથી ક્લિષ્ટકર્મનો નાશકરનાર એવા શ્રુત-અભ્યાસ દ્વારા પરોપકાર માટે અમારાવડે આ ટીકા રચવાનો ઉદ્યમ કરાયો છે. અથવા, B) શ્રુતાભ્યાસ દ્વારા ઝડપથી ક્લિષ્ટ-કર્મનાશ માટે અને પરોપકાર માટે અમારા વડે આ ટીકા રચવાનો ઉદ્યમ કરાયો છે. (નોંધ - સંભવિત ત્રણે અર્થ અમોએ લખ્યા છે.) पिण्डविशोधे-वृत्ति, कृत्वा यदवाप्तं मया पुण्यं । तेन सूत्रपठनरतो, भूयात्सर्वोऽपि भव्यजनः ।।१२।। પિણ્ડવિશુદ્ધિ ઉપરની આ ટીકા રચવાદ્વારા જે પુણ્ય મારાદ્વારા ઉપાર્જાયું છે. તેનાથી બધાંજ ભવ્યજનો સૂત્રપઠનમાં લાગી જાય. तावन्नन्दत्वियं वृत्ति-र्वाच्यमाना मनीषिभिः। नभःस्थौ यावदिन्द्वौ मेरुर्वा भुवि राजते ।।१३।। જ્યાંસુધી આકાશમાં સૂર્ય-ચન્દ્ર છે. અથવા પૃથ્વી પર મેરુપર્વત શોભે છે. ત્યાંસુધી આ ટીકા બુદ્ધિશાળીઓ દ્વારા વંચાતી રહો. अस्यां चतुः सहस्राणि शतानां च चतुष्ट्यं । प्रत्यक्षर-प्रमाणेन श्लोकमानं विनिश्चितं ।। अङ्कतः श्लोकाः ।।४४०० ।। આ વૃત્તિમાં, પ્રતિ શ્લોકના અક્ષરના માપથી ચાર હજાર ચારસો શ્લોકો નિશ્ચિતરૂપે છે. આ પ્રમાણે શ્રી ચન્દ્રસૂરિજીતારા રચિત શ્રી પિણ્ડવિશુદ્ધિની ટીકા પૂર્ણ થઈ. તેમજ, જિનવચનમર્મજ્ઞ, પરમ વિદ્વાન આચાર્યદેવ શ્રી વિજય ગુણાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબના ઉપકારોની સ્મૃતિમાં, એઓશ્રીના શુભ નામથી અંકિત ગુજરાતી ભાષાંતર – “ગુણાનન્દીય વાર્તિકં પણ, દેવ-ગુરૂના અચિંત્ય પ્રભાવે પૂર્ણ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy