SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ बोधस्ताभ्यां समग्रो युक्तस्तस्य गीतार्थस्येत्यर्थः। सा विराधना भवति जायते निर्जराफला कर्मविशोधिका । नत्वशुभकर्मबन्धफलेति । यदपि यथोक्तविराधनाप्रत्ययं कर्म प्रथमसमये बध्यते, द्वितीये च जीर्यते, तृतीयेत्वकर्मतामनुभवतीति सिद्धान्तरहस्यं । कथम्भूतस्य सत इत्याह अध्यात्म चित्तं तस्य विशोधिर्यथौचित्येन प्रवर्त्तनाद्रागद्वेषाभावरूपा निर्मलता तया युक्तः समन्वितोऽध्यात्मविशोधियुक्तस्तस्य अशठतया विशुद्धतया भव्यस्येत्यर्थः इति गाथार्थः ।।१०२ ।। अवतरणिका- अथ शास्त्रसमाप्तौ शास्त्रकृत् स्वनाम्नः शास्त्रप्रयोजनस्य च प्रकटनाय स्वमनीषिकारचितत्वपरिहारार्थं गीतार्थमुनीन्द्रप्रार्थनाकरणाय च शार्दूलवृत्तमाह । मूलगाथा- इच्चेयं जिणवल्लहेण गणिणा, जं पिंडनिज्जुत्तिओ, किंची पिंडविहाणजाणणकए, भव्वाण सव्वाण वि। वुत्तं सुत्तनिउत्तसुद्धमइणा, भत्तीइ सत्तीइ तं, सव्वं भव्वममच्छरा सुयहरा, बोहिंतु सोहिंतु य।।१०३।। તે આચારાંગઆદિ શાસ્ત્રના જ અર્થનો અવબોધ = જ્ઞાન. આ બન્નેથી સમગ્ર = યુક્ત એવા તે ગીતાર્થ સાધુની, નવે વિરાટT' = ભવેત્ વિરાધના' = વિરાધના થઈ જાય, એટલે કે પથ્ય વિગેરે કરાવતાં પૃથ્વીકાયાદિના સંઘટ્ટા, ઉપમર્દ = નાશવગેરે સ્વ-અનુષ્ઠાનની ખંડના સ્વરૂપ વિરાધના, “સા' = તે વિરાધના, “દો' = “મતિ’ = બને છે, નિન્જરના’ = “નિર્બરાના' = નિર્જરાના ફળવાળી, અર્થાત તે વિરાધના પણ અશુભકર્મબન્ધનના ફળવાળી ન બનતાં નિર્જરાના ફળવાળી બને છે અર્થાત્ કર્મનો નાશ કરનારી બને છે. જો કે યથોક્ત વિરાધનામાં કર્મ પ્રથમસમયે બંધાય છે. પણ બીજા સમયે ખરી જાય છે અને ત્રીજા સમયે તો અકર્મપણાને અનુભવે છે. આ સિદ્ધાન્તનું રહસ્ય છે. વિરાધના પણ નિર્જરાફળવાળી બને છે. એ કેવા સાધુની ? તે કહે છે, “મન્નત્યવિનોદિનુત્ત' = ‘અધ્યાત્મ વિશfધ યુpી’ = અધ્યાત્મ એટલે કે ચિત્ત. તે ચિત્તની જે વિશોધિ. અર્થાત્ ઔચિત્ય પ્રમાણે પ્રવર્તનથી રાગ-દ્વેષના અભાવ રૂપ નિર્મળતા. તે નિર્મળતાથી યુક્ત એવા સાધુની. એટલે કે ચિત્તની નિર્મળતાથી યુક્ત એવા સાધુની અર્થાત્ અમાયાવી અને વિશુદ્ધ હોવાથી ભવ્યસાધુની તે વિરાધના નિર્જરા ફળવાળી થાય છે../૧૦૨ા. અવતરણિકા - હવે આ શાસ્ત્રની સમાપ્તિમાં, શાસ્ત્રકારશ્રી = મૂળકારશ્રી પોતાનું નામ અને પ્રસ્તુત શાસ્ત્રના પ્રયોજનને પ્રગટ કરવા માટે, તથા પોતાની મતિથી રચિતપણાનો પરિહાર કરવામાટે = પોતાની મતિથી નથી રમું એ જણાવવા માટે અને ગીતાર્થ મુનીન્દ્રોને પ્રાર્થના કરવા માટે શાર્દૂલવૃત્તને = શાર્દૂલછન્દમાં ગાથાને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- રૂાં = ઉપર કહી ગયા તે સર્વ, નિણવત્તા = શ્રી જિનવલ્લભ, I = ગણિએ, i = જે, વિનિમ્નત્તિ = પિંડનિર્યુક્તિમાંથી, વિવી = કઈંક, પિvgવિદા = અશનાદિનું વિધાન, નાTMU = જાણવા માટે, ભવ્વાણ = ભવ્યજીવોમાટે, સવ્વાણ વિ = સર્વમાટે પણ, વૃત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy