SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ४१२ हि मम तावत् स्वगृहावस्थितस्याऽमी न किञ्चिद् गृह्णन्ति ततोऽत्र यदि गृह्णन्ति तथापि शोभनमिति विचिन्त्यानेषणीयमपि कृत्वा दद्यात् । प्रांतस्तु मम स्वगृहस्थितस्यामी न किञ्चिद् गृह्णन्ति, अत्र तु सर्व्व गृह्णन्ति, तत्किमिदानीमहमन्यः सञ्जातः ? तस्मान्मायाविन एते इति विचिन्त्य वसत्युच्छेदादि कुर्यादेवं शय्यातरसम्बन्धिनां भ्रातृमातुलकादीनामुपाश्रयस्याप्रभूणामपि सम्बन्धी पिण्डो वर्जनीयो भद्रकप्रान्तादिदोषादिति । ८ । राजपिण्डस्वरूपं, तस्यग्रहणे दोषाश्च अथ राजपिण्डविचारः । ‘મુડ્યાનુળો રાયા, અટ્ઠવિજ્ઞો તસ્ય હોડું વિંડો ત્તિ પુરિમેયરાળ સો, વિખ્ખાયારૢિ ડિટ્ટો।।9।। मुइओ मुद्धभिसित्तो, पंचहिं सहिओ य भुंज रज्जं । तस्स उ पिंडो वज्जे, तव्विवरीयंमि भयणाउ' ।। २ ।। આશરે ૧૦-૧૫ કિ.મી. દૂર ગયા હોય એમ લેવો. આનો ભાવાર્થ આ જાણવો કે, સમજો કે શય્યાતર સવારે ૧૦-૧૫ કિ.મીટર દૂર કોક બીજા ગામમાં ગયા અને કુદરતી રીતે, એ જે સાધુઓના શય્યાતર બન્યા છે. એજ સાધુભગવંતો પણ તે શય્યાતર જ્યાં ગયા હોય ત્યાંજ પહોંચ્યા. ત્યારે ઉપરોક્ત વાતનો સંબંધ જાણવો. ભદ્રક અને પ્રાન્તનો દોષ આ પ્રમાણે જાણવો કે, જો શય્યાતર ભદ્રક હોય તો ‘હું મારા ઘરે હોઉ ત્યારે એ સાધુઓ કાંઈ ગ્રહણ કરતા નથી. પણ જો અહીં આ દેશાન્તરમાં ગ્રહણ કરશે તો પણ સારું' એમ વિચારીને અનેષણીય બનાવીને પણ આપે. અને જો એ પ્રાન્ત = તુચ્છ હોય તો ‘હું જ્યારે મારા ઘરે હતો ત્યારે આ સાધુઓએ કાંઈ ગ્રહણ કર્યું નહિ અને અહીં તો બધુંજ ગ્રહણ કરે છે. તો શું હું હમણાં બીજો થઈ ગયો ? માટે એઓ માયાવી છે' એમ વિચારીને વસતિ આપવાનું જ બંધ કરી દે વગેરે કરે. આ જ પ્રમાણે ભદ્રક-પ્રાન્તદોષાદિના કારણે શય્યાતરસંબંધી ભાઈ-મામાવગેરે કે જેઓ ઉપાશ્રયના સ્વામી નથી તોય તેમનો પિણ્ડ વર્ઝવો. • રાજપિંડનું સ્વરૂપ અને તેના ગ્રહણમાં દોષો ૦ હવે રાજપિણ્ડની વિચારણા કરતાં જણાવે છે. मूलश्लोक :- मुइयाइगुणो राया, अट्ठविहो तस्स होइ पिंडो त्ति । पुरिमेयराण एसो विघायाइए पडिकुट्टो । । (ગાથામાં જે ‘વિન્નાયાર્દ' શબ્દ છે એ ખોટો અશુદ્ધ હોય એવું જણાય છે. તેના સ્થાને ‘વિઘાયાÇ' શબ્દ બંધ બેસતો જણાય માટે એ શબ્દ મૂક્યો છે.) Jain Education International = संस्कृतछाया :- मुदितादिगुणो राजा अष्टविधः तस्य स्यात् पिण्ड इति । पूर्व-चरमजिनसाधुनाम् एषो विघातादिभिः प्रतिकृष्टः ।। અર્થ :- ‘મુવિતાવિભુળો રાના' = મુદિતાદિ ગુણયુક્ત રાજા હોય છે. અહીં ‘મુવિતાવિ’ ની વ્યાખ્યા કરતાં જણાવે છે. મૂળઋોળ : मुइओ मुद्धभिसित्तो, पंचहिं सहिओ य भुंजए रज्जं । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy