SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ स्थापितं नावादि च जले तत्परम्परनिक्षिप्तं । तथा विध्याताद्यन्यतरभेदेऽग्नौ मण्डकादिनिहितमनन्तरनिक्षिप्तं । तदेव यदा स्थाल्यादौ स्थाल्यादि चाग्नावुपरि तदा परम्परनिक्षिप्तम् । तेजस्काये परम्परनिक्षिप्तग्रहणे विशेषज्ञातव्यं अत्र च तेजस्काये परम्परनिक्षिप्तस्य ग्रहणमाश्रित्य विशेषोऽभिधीयते । यथेक्षुरसपाकस्थानेऽग्नावुपरि स्थिते पिठरकटाहादौ मृत्तिकया पार्श्वेषु लिप्ते इक्षुरसः स्थितो यदि स्यात्तदपि च यदि विस्तीर्णमुखतयाऽघट्टितकर्णं स्याद्विशालमुखाद्धि तस्माद्वारकादिना कृष्यमाणे दानाय रसादौ तत्कर्णा न घट्टन्ते, तथा बहिरिक्षुरसछर्द्दनाभावाद्यद्यपरिशाटिमांस्तत्स्याद्रसोऽपि च तत्क्षण एवं क्षिप्तत्वान्नात्युष्ण तदा गृह्यते । एवं यत्र पिठरादौ गुडः पूर्व्वं क्वथितोऽभूत्तत्र जलं क्वथनाय क्षिप्तमीषत्तप्तमपि गुडरसेन भावितत्वाच्छीघ्रं प्रासुकीस्यात्ततो नात्युष्णमघट्टितकर्णपार्श्वावलिप्तकटाहस्थमपरिशाटिमदुष्णोदकमपि स्यात्तदपि गृह्यते । एवमन्नादिखरण्टितशेषपिठरस्तेषत्तप्तजलादेरपि ग्रहणं ज्ञेयम् । इह चेक्षुरसस्य તરિકા-ત્રપ્ટકસ્વરૂપ નાવાદિ જેવા સાધનને જળમાં ઉતારે તે પરમ્પરનિક્ષિપ્ત છે. તેજસ્કાય :- અનન્તરનિક્ષિપ્ત :- વિધ્યાત વગેરે અગ્નિના કોઈપણ ભેદ ઉપ૨ મણ્ડક વગેરે મૂકે તે અનન્તરનિક્ષિપ્ત છે. પરંપરનિક્ષિપ્ત :- તે જ મણ્ડકાદિને થાળી વગેરેમાં મૂકીને તેને અગ્નિ પર મૂકે તે પરમ્પરનિક્ષિપ્ત છે. અહીં, તેજસ્કાયમાં પરમ્પરનિક્ષિપ્તના ગ્રહણને આશ્રયીને વિશેષવાતો કહેવાય છે. • તેજસ્કાય વિશે પરંપર નિક્ષિપ્તના ગ્રહણમાં વિશેષ જાણવા જેવું ઈક્ષુરસ પકાવવાનું વાસવિશેષ, જ્યાં ઈક્ષુરસ પકાવાય છે ત્યાં અગ્નિ ઉપર મૂકેલ ‘પિર’ કઢાઈ વગેરેના બાજુના ભાગો માટીથી લેપેલા હોય અર્થાત્ કઢાઈ અને અગ્નિવાળી સગડી મોટા ચૂલાની વચ્ચેનો ભાગ માટીથી બરાબર લેપાયેલ હોય કે જેથી કઢાઈ વગેરે હલે નહિ અને અગ્નિ બહાર નીકળી બીજી-ત્રીજી બાજુ ફેલાય નહિ જેથી અગ્નિ બરાબર કઢાઈ વગેરેને મળતો રહે, વળી તે વિશાળમોઢાવાળો હોવાથી ‘અકૃિતળ' વાળો હોય = હાથના કાંડા કે જેનાથી વહોરાવવાનું છે તે ભાજન આદિનો સ્પર્શ એના કાંઠા વગેરેને થતો ન હોય કારણ કે કઢાઈ વગેરેનું મોઢું વિશાળ હોય તો જ કમંડલ-કલશ વગેરેથી દાનમાટે તેમાંથી રસ વગેરે કાઢતાં તેના કિનારા સાથે કમંડલાદિ ભાજન તથા દાતાના હાથના કાંડા વગેરે અથડાય નહિ. એમ થવાથી ઈક્ષુરસ વગેરે બહાર ઢોળાવવાનો પ્રશ્ન જ ન રહેવાથી જો ‘સર્પારેશટિમાન્' હોય ‘રિશાન્ટિમાન્’ જેમાં બહાર ઢોળાવવાપણું ન હોય, અને રસ પણ તેમાં તરત જ નંખાયો હોવાથી અત્યંતગરમ ન હોય ત્યારે એ કલ્પ્ય છે. Jain Education International = = - = ३३३ = આ રીતે જે પિઠરાદિમાં પહેલાં ગોળ ઉકળેલો = પકાવેલો હોય, તેમાં જ ઉકાળવા માટે કાચાજળને ગરમ હોય તો પણ ગોળના રસથી ભાવિત થવાથી જલ્દી નાંખવામાં આવે, તે જળ કાંઈક તપેલું અચિત્ત બને છે. તેથી ‘નાત્તુળ’ અતિઉષ્ણ નહિ એવું અને ‘ઝઘટિત f’તથા ‘પાÁડલિપ્ત’ એવી કઢાઈ વગેરેમાં રહેલું અને ઢોળાતું ન હોય એ રીતે અપાતું ઉભું = ગરમપાણી પણ જો હોય તો તે ચૂલા ઉપર હોવા છતાં સાધુને ખપે છે. For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy