________________
વ્યાખ્યા સહિત ૪૦ દોષ)
(૧) આધાકર્મ દોષઃ સાધુને માટે જ જે આહારાદિ કરવામાં આવ્યો હોય તે... (૨) ઓદ્દેશિક દોષ : સાધુ વગેરે બધા જ ભિક્ષાચરોને ઉદેશિને આહારાદિ કરવામાં
આવેલ હોય તે.... (૩) પૂતિકર્મ દોષ શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગો કરવામાં આવ્યો હોય તો. (૪) મિશ્ર દોષ ઃ શરૂઆતથી જ ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં આવ્યો
હોય તે. (૫) સ્થાપના દોષ સાધુ માટે આહારાદિ રાખી મુકવા તે. (૬) પ્રાકૃતિકા દોષ : સાધુને વ્હોરાવવાનો લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વ્હેલા કે
મોડા કરવા. (૭) પ્રાદુષ્કરણ દોષઃ સાધુને હોરાવવા માટે અંધારુ દૂર કરી બારી-બારણા
વીજળી-દીવાદિથી પ્રકાશ કરવો. (૮) ક્રીત દોષ = સાધુને હોરાવવા માટે વેચાતું લેવું. (૯) પ્રામિત્ય દોષ = સાધુને વ્હારાવવા માટે ઉધાર લઈ લાવવું. (૧૦) પરાવર્તિત દોષ = સાધુને વ્હોરાવવા માટે વસ્તુની અદલા-બદલી કરવી. (૧૧) અભ્યાત દોષ = સાધુને વ્હોરાવવા માટે સામે લઈ જવું. (૧૨) ઉભિન્ન દોષ = સાધુને હરાવવા માટે માટી વગેરે સીલ લગાવેલ હોય તે
તોડીને આપવું. (૧૩) માલાપહત દોષ = સાધુને વ્હોરાવવા માટે ભોયરુ કે માળ ઉપરથી લાવવું. (૧૪) આચ્છેદ્ય દોષ = સાધુને વ્હોરાવવા માટે પુત્રીનોકરાદિ પાસેથી બળજબરી પૂર્વક
ઝુંટવી લઈને આપવું. (૧૫) અનિકૃષ્ટ દોષ = ઘણાની માલીકીની વસ્તુ બીજાની રજા વગર એક વ્યક્તિ
આપે. (૧૬) અધ્યવપૂરક દોષ = પોતાની માટે રસોઈની શરૂઆત કર્યા પછી, સાધુને માટે તેમાં
અધિક નાંખેલું આપવું તે. (૧૭) ધાત્રી દોષ = ગૃહસ્થનાં બાળકોને રમાડીને મેળવાતી ભિક્ષા. (૧૮) દુતિ દોષ = ભિક્ષા માટે જ સામાસામે ગૃહસ્થનાં સંદેશા લાવવા લઈ જવા. (૧૯) નિમિત્ત દોષ = ભૂત-વર્તમાન-ભાવીકાળનાં ૮ પ્રકારમાંથી કોઈપણ નિમિત્ત કહી.
ભિક્ષા મેળવવી. (૨૦) આજીવક દોષ = સામાની સાથે પોતાની સમાન કુલ-કલા-જાતી વગેરે જે હોય તે
પ્રગટ કરી ભિક્ષા મેળવવી. (૨૧) વણીપક દોષ = ગૃહસ્થ જે પરિવ્રાજક, બ્રાહ્મણ, કુતરા વગેરેનો ભક્ત હોય તેની
૧૧
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org