________________
જીવનના અંતિમ શ્વાસ સુથી પિંડનિર્યુક્તિ ગ્રંથમાં દર્શાવેલ ૪૨’ દોષો રહિત ગોચરી માટેની ખેવના રાખનાર પૂજ્ય ગુરુવર્યોને
0 સાદર સમર્પણ છિછ
- અનેકતિદેશના દક્ષ
શ્રમશશિલ્પી
ન્યાયિા વિસા8િ
લિખિી પરિવગિરિ
આચાર્યશ્રી ભુવનભાનુસૂરિ મ.સા.
પંન્યાસશ્રી પદ્મવિજયજી. મ. સા.
પરમારાથ્યપાદ ભગવાન આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની પુનિત પ્રેરણાથી જે ઉભય પૂજ્ય ગુરુવર્યોએ સ્વજીવનમાં ‘૪૫’ આગમના અભ્યાસ સાથે પુનઃ પુનઃ મનન પણ કર્યું હતું. તથા તેના ફળશ્રુતિ રૂપે કેટલાક આગમોના દોહન પણ કર્યા હતા. તે ન્યાયવિશારદ, સકલ સંઘ હિતચિંતક, અનેકાંતદેશનાદક્ષ પરમગુરૂદેવ આ. ભ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબની ‘જન્મશતાબ્દી’ નિમિત્તે તથા સમતાસાગર, શ્રમણશિલ્પી, ગુરૂકૃપાપાત્ર ગુરુદેવશ્રી પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજ સાહેબની ‘સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી નિમિત્તે ‘સાનુવાદ પિંડનિર્યુક્તિ’ના પુનઃ પ્રકાશનને ઉભય પૂ. ગુરૂમહારાજાના કરકમળોમાં સમર્પણ કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ.
www.jainelibrant