________________
७४
श्रीसप्तभङ्गीविंशिका-१२ च प्रश्रोल्लिखितानि सर्वाणि पररूपाणि सम्मील्यैकस्यैव 'पर'रूपस्यात्रोल्लेख इति मन्यते । एवं मत्वा स्यादस्त्येव स्यानास्त्येवेत्येवोत्तरं ददातीति कल्पने न कोऽपि दोषः प्रतीयते । ततश्च 'घटोऽमदावदजो न वा? मृन्मयो न वा? भूमिस्थो न वा? श्यामो न वा? चतुष्कोणो न वे?'ति यदि प्रश्रस्तदा धर्माणां स्व-परविभागस्य ज्ञातृत्वात्प्रज्ञापक आद्यानि त्रीणि स्वरूपाणि सम्मील्यान्तिमे च द्वे पररूपे सम्मील्य प्रश्रं 'घटोऽमदावादजमृन्मयभूमिस्थो न वा? श्यामचतुष्कोणो न वा ?' इत्याकारं मन्यते, ततश्च 'स्यादस्त्येवामदावादजमृन्मयभूमिस्थ: स्यान्नास्त्येव श्यामचतुष्कोण' इत्याकारमुत्तरं ददाति ।
ननु कानि 'स्व'रूपाणि कानि च 'पर'रूपाणीति विभागज्ञानाभावात्प्रनकारस्तु क्रमेण व्युत्क्रमेणाक्रमेण वापि प्रश्रं पृच्छति । ततश्च घटो मृन्मयो न वा? श्यामो न वा? अमदावादजो न वा? भूमिस्थो न वा? चतुष्कोणो न वा?'इति स्व-पर-स्व-स्व-परधर्मेति ને પછી “છે અને નથી' એમ જવાબ આપે છે. જેમકે ઘડો અમદાવાદી છે? મૃન્મય છે? ભૂમિસ્થ છે? શ્યામ છે? ચોરસ છે? આવો પ્રશ્ન ઊઠ્યો હોય તો (પૂછનાર ભલે જાણતો નથી કે આમાંથી “સ્વરૂપ કયા કયા છે ને “પર”રૂપ કયા કયા?) પણ પ્રજ્ઞાપક તો જાણે જ છે. જો એ પણ જાણતો ન હોય, તો તો જવાબ જ ન આપી શકે.. આમાંના પ્રથમ ત્રણ સ્વ'રૂપ ને ભેગા કરીને અને છેલ્લા બે “પર”રૂપને ભેગા કરીને પ્રશ્નને ઘડો અમદાવાદી મૃન્મયભૂમિસ્થ છે? શ્યામચોરસ છે?” આવો સમજીને બધાનો જવાબ આવી જાય એ રીતે “છે અને નથી' એમ જવાબ આપે છે. અર્થાત્ “સ્યા અમદાવાદી-મૃન્મય-ભૂમિસ્થ છે જ અને સ્યાત્ શ્યામ-ચોરસ નથી જ' એમ જવાબ આપે છે.
શંકા- પ્રશ્નકર્તાને તો ‘સ્વરૂપ કયા ને પરરૂપ કયા એ ખબર નથી. એટલે એનો પ્રશ્ન તો એવો પણ હોય શકે કે જેમાં સ્વપરરૂપોનો આડો અવળો પણ ઉલ્લેખ હોય... જેમકે પ્રસ્તુતમાં “ઘડો મૃત્મય છે? શ્યામ છે? અમદાવાદી છે? ભૂમિસ્થ છે? ચોરસ છે?” આવો પણ પ્રશ્ન એને ઊઠી શકે છે. (અર્થાત્ સ્વ-પર-સ્વ-સ્વ-પર રૂપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org