________________
૭૦
श्रीसप्तभङ्गीविंशिका-११ देयमितीत्थमपि सिद्धम् ।
एवञ्च शशशृङ्गविषयो बोधस्त्रिविधो भवतीति निश्चीयते । (१) अन्यत्र प्रसिद्धस्य सतः शृङ्गस्य (तत्सम्बन्धस्य वा) शशे योऽभावस्तद्विषयः प्रथमः (२) कल्पनायामवतीर्णस्य शशशृङ्गस्येह जगति योऽभावस्तद्विषयो द्वितीयः (३) 'स्यादवाच्य एवे'त्याकारस्तृतीयः । एतेषु त्रिषु बोधेषु प्रथमद्वितीयौ 'शशशृङ्ग नास्ती 'तिशिष्ट
જ પ્રમાણ ઠરી શકે છે. પરમાર્થથી નહીં. કારણકે “અભાવની એક વ્યાખ્યા આવી અપાય છે કે - જેનું જ્ઞાન પ્રતિયોગીના જ્ઞાનને આધીન હોય તે અભાવ. એટલે જે અભાવના પ્રતિયોગીરૂપ શશશૃંગ-પીતશંખ વગેરેનું પ્રત્યક્ષ વગેરે પારમાર્થિક જ્ઞાન અસંભવિત હોય છે, તે અભાવના બોધનો નિર્વાહ પ્રતિયોગીના કાલ્પનિકજ્ઞાનની અપેક્ષાએ જ કરવાનો હોવાથી ત્યાં વ્યવહારથી જ પ્રામાણ્ય માની શકાય છે.
વળી, મહાભાષ્યનું આ વચન ત્રીજા ભંગના અવાચ્યવને પણ જણાવે જ છે. તે આ રીતે – આ ગાથાના પ્રથમ ચરણમાં કહ્યું છે કે શશશૃંગ વગેરે અસત્નો નિષેધ હોતો નથી. એટલે કે નાસ્તિત્વ કહી શકાતું નથી. વળી એનો વિધિ પણ સંભવતો નથી (અર્થાતું અસ્તિત્વ પણ કહી શકાતું નથી) એ વાત સર્વજનને પ્રતીતિસિદ્ધ છે. એટલે અસ્તિ-નાસ્તિ એ બન્ને અસંભવિત હોવાથી પારિશેષ ન્યાયે અવાચ્યત્વ જ માનવાનું રહે છે. તે આ રીતે - ચરણાદિમાં શશીયત્વ (=સસલાનું હોવાપણું) એ સ્વધર્મ છે ને ઈંગ– એ પરધર્મ છે. અથવા હરણિયાના શૃંગમાં ઈંગ– એ સ્વધર્મ છે ને શશીયત્વ એ પરધર્મ છે. આ બન્ને ધર્મની યુગપશ્ચિવક્ષા હોય ત્યારે શશશૃંમતિ ન વા એવો પ્રશ્ન ઊઠે છે ને ત્યારે ઉપર કહ્યું એમ યાતવાળે gવ એવો જ ઉત્તર આપવાનો રહે છે, એ સિદ્ધ થયું.
એટલે શશશંગ અંગે ત્રણ રીતે બોધ થાય એ જણાય છે. (૧) અન્યત્ર હરણિયા વગેરેમાં પ્રસિદ્ધ પારમાર્થિક સત્ એવા શિંગડાનો (કે એના સંબંધનો) સસલામાં જે અભાવ હોય છે એને જણાવનારો બોધ, (૨) કલ્પનામાં ઉભરેલા શશશૃંગનો આ વિશ્વમાં જે અભાવ છે તેને જણાવનારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org