________________
स्व-परोल्लेखः प्रज्ञापकापेक्षया एवं 'घटस्य चतुष्कोणत्वं परपर्यायः' इति ज्ञाने सति 'घटश्चतुष्कोणो नास्तीति निश्चयादेव 'घटो चतुष्कोणो न वे 'ति प्रश्रस्य 'घटो चतुष्कोणमृन्मयो न वेति प्रश्रस्य चानुत्थानमेव । परन्तु प्रशस्तूस्थित एव । अतः प्रश्नकर्ता स्व-परपर्यायविभागं न जानातीति निश्चीयते । प्रज्ञापके न दीयमानं स्यादस्त्येवेत्याद्युत्तरं श्रुत्वैव तस्य स्वपरपर्यायविभागबोधस्योदयसम्भवात् । अत: प्रज्ञापकवाक्यात्पूर्वं स्वपरपर्यायविभागबोधस्याभावात् स्वपर्यायस्य शक्तया परपर्यायस्य च लक्षणया बोधो भविष्यतीति कथयितुं न पार्यते । अत: स्यादवाच्य एवेत्यस्यैवोत्तरस्यौचित्यमत्र ज्ञेयम् ।
इदन्तु ध्येयम्-'एकं स्वपर्यायमन्यञ्च परपर्यायं सम्मील्योत्थित एकस्मिन्नखण्डे प्रश्रे सति स्यादवाच्य एवेति तृतीयो भङ्ग एव श्रेयानि ति वाक्य एकस्य 'स्व'पर्यायत्वेनान्यस्य च 'पर'पर्यायत्वेनेति यदुल्लेख: स प्रज्ञापकापेक्षया ज्ञेयः । यथा श्रीनन्दीसूत्रे (सूत्र क्रमांक३६) सुप्त-प्रबोधादिदृष्टान्तेनार्थावग्रहनिरूपणावसरे से जहानामए केइ पुरिसे अव्वत्तं सदं सुणिजा तेणं सहोत्ति उग्गहिए, नो चेव णं जाणइ
પણ પ્રશ્ન ઊઠ્યો છે, એટલે જણાય છે કે “સ્વ'-“પર” પર્યાયની પ્રશ્નકર્તાને કશી ખબર નથી. પ્રજ્ઞાપક ચ ચેવ વગેરે જે જવાબ આપશે એના પરથી જ પ્રશ્નકર્તાને સ્વ-પર પર્યાયની ખબર પડવાની હોય છે. એટલે જે “સ્વપર્યાય હોય એને એ શક્તિથી જાણી લેશે ને જે ‘પર’પર્યાય હોય એને એ લક્ષણાથી જાણી લેશે.. વગેરે કહી શકાતું નથી. અને તેથી, એક જ શબ્દથી શક્તિ-લક્ષણા બન્ને દ્વારા બન્ને જણાઈ જાય એમ કહી ન શકાવાથી “અવાચ્ય’ એવો જ જવાબ ઉચિત ઠરે છે.
એટલે નિશ્ચિત થયું કે જ્યારે પ્રશ્ન એવી રીતે ઉદ્ધવે કે જેથી એમાં એક “સ્વ”પર્યાય અને એક “પર”પર્યાય. એમ બન્ને સંવલિત થયેલા હોય ત્યારે જવાબમાં વિખ્ય પર્વ એમ ત્રીજો ભંગ જ કહેવાનો રહે છે.. (અહીં એ ધ્યાનમાં રાખવું કે એક સ્વપર્યાય અને એક પરપર્યાય... આવો જે ઉલ્લેખ છે તે પ્રજ્ઞાપકની અપેક્ષાએ છે. જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org