________________
३७
उभयोरभावनिर्णयापत्तिः पीत्यर्थः । एतच्च प्रस्तुतेऽपि समानमेव । मृन्मयवृत्तमधिकृतं घटमधिकृत्य पृष्टस्य 'चतुष्कोणाकारविशिष्टमृन्मयो घटो (चतुष्कोणाकार विशिष्टमृन्मयत्ववान् घटो)ऽस्ति न वेति प्रश्नस्य स्यानास्त्येवेत्येवं दीयमान उत्तरे श्रोतुरत्र घटे मृन्मयत्वमेव भवेन्न तु चतुष्कोणत्वं यद्वा केवलं चतुष्कोणत्वमेव स्यान्न तु मृन्मयत्वं यद्वोभयमपि न स्यादिति तिस्रोऽपि सम्भावनाः स्फुरेयुर्न तु कश्चिदपि निर्णय इति । यस्मान्न कश्चिन्निर्णयो भवति तदुत्तरमुत्तरत्वं कथं लभेत ? (तदुत्तरमुत्तरं कथं मन्येत ?)
किञ्च तेनैव प्रष्ट्रा पूर्वं चतुष्कोणाकारविशिष्टसुवर्णमयत्ववान् घटोऽस्ति न वेति प्रने पर्यवसंश्चतुष्कोणसुवर्णमयो घटोऽस्ति न वेति प्रश्रो यदि पृष्टो भवेत्तदा चतुष्कोणाकारस्य सुवर्णमयत्वस्य च 'पर'रूपत्वात् स्यानास्त्येवेत्यस्यैव प्रत्युत्तरस्य देयत्वेन तत् श्रुत्वा घटे चतुष्कोणाकारोऽपि नास्ति सुवर्णमयत्वमपि नास्तीत्येव निश्चयः कृतो भवेत् । ततश्चाधुना घटश्चतुष्कोणमृन्मयोऽस्ति न वेति प्रश्नस्यापि
સમાધાન- પણ જો ત્યાં ખાલી ઘડો એમ પણ હાજર હોય તો વળી એક નવો વધારાનો ઘડો લાવવાનું ગૌરવ શા માટે? આમ તો નૈયાયિક અત્યંત લાઘવપ્રિય છે. એટલે જે જવાબ નિરર્થક ગૌરવ તરફ દોરી જાય... એ જવાબને એ યોગ્ય શી રીતે માની શકે?
प्रस्तुतमा ५९ lj ४ छे..... મૃત્મયવૃત્ત ઘડો એ અધિકૃત ઘડો છે. ચતુષ્કોણાકારવિશિષ્ટમૃન્મય ઘડો છે? આવો પ્રશ્ન પૂછાયો છે..
स्यान्नास्त्येव.... मावो ४ मावामां आवे तो श्रोताने ત્રણમાંથી કઈ પરિસ્થિતિ હોવાનો નિર્ણય થાય? માત્ર ચતુષ્કોણાકાર અહીં નથી એનો? માત્ર મૃત્મયત્વ નથી એનો? કે બન્ને નથી એનો?
આમ તો ધારો કે પૂર્વે એણે જ, ચતુષ્કોણાકારવિશિષ્ટ સુવર્ણનો ઘડો છે? (અર્થાત્ ચોરસસુવર્ણઘટ છે?) આવો પ્રશ્ન પૂછેલો, અને એના જવાબમાં શ્રીફ્લેવ આવું સાંભળવા પર, અધિકૃત દડામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org