________________
२८
श्रीसप्तभङ्गीविंशिका-६ त्वमनुभवन्ति । अत एव गूर्जर-महाराष्ट्रादिदेशेषु जलं शीतीकृत्य शाताप्रदो भवन्नमदावादजो घट: कश्मीरादिषु जलमतिशीतीकृत्याशाताप्रदो भवितुमप्यर्हति । यद्वा जलं शीतं कृतवान् भूमिस्थो घट उपगवाक्षं वेदिकास्थो भूत्वा जलं शीततरं करोति ।।
तथैव च शिशिरजत्वादयः कालापेक्षा वर्ण-गन्ध-रस-स्पर्शसंस्थानविशेषादिरूपाश्च भावापेक्षा धर्मा घटस्यार्थपर्याया एव, तत्तत्प्रयोजनविशेषानुकूलत्वात्, अत एव तेऽपि घटस्वरूपस्य पृथक् पृथगंशभूता एव । ईदृशाः सहस्रशोऽशभूता धर्माः सम्मील्य घटस्य सम्पूर्णं 'स्व'रूपं निर्मान्ति ।
एभ्यश्च स्वरूपघटकीभूतेभ्यो धर्मेभ्य केनचिद्धर्मविशेषेण साध्यस्य प्रयोजनस्य कदाचित् कश्चिज्जीवोऽर्थी भवेत्, कदाचित्तु तदन्येन धर्मविशेषेण साध्यस्य प्रयोजनस्य । अधिकृतं मृन्मयामदावादजरक्तं घटमपेक्ष्य यदि विचार्यते, तदा
છે. પણ એ જ ઘડો કાશ્મીરમાં પાણીને ખૂબ ઠંડું કરીને શરદી દ્વારા અશાતાપ્રદ પણ બની શકે. અથવા ભૂમિ પર રહેલો ઘડો પાણીમાં સામાન્ય ઠંડક લાવે ને બારી પાસે ટેબલ પર રહેલો ઘડો વિશેષ ઠંડક લાવે.
એમ શિશિરજન્યત્વ વગેરે રૂપે કાળસંલગ્નધર્મ પણ, ઘડાના 'स्व'३५नो में अंश छ. मे ४ रीते वर्ग-२स-4-स्पर्श- २... વગેરે સંલગ્નધર્મો પણ એક-એક અંશરૂપ હોય છે. આવા સેંકડો અંશોથી ઘડાનું પરિપૂર્ણ “સ્વરૂપ બનેલું હોય છે.
આ જુદા-જુદા અંશસંલગ્ન જુદા-જુદા ધર્મોમાંથી ક્યારેક કોઈક ધર્મસાધ્ય પ્રયોજનનો જીવ અર્થી બન્યો છે, તો ક્યારેક અન્ય ધર્મસાધ્યપ્રયોજનનો અર્થી બન્યો હોય છે. મૃન્મય, અમદાવાદી, વૃત્તાકાર જે ઘડો આપણી વિચારાણાધીન છે, તેની અપેક્ષાએ વિચારીએ તો.
(૧) ક્યારેક અમદાવાદી ઘડાથી સાધ્ય પ્રયોજનનો અર્થી હોય. (२) स्यारे भृन्मयचथी. साध्य प्रयोननो अर्थी डोय... (3) स्या२६ वृत्त५॥थी. साध्य प्रयो४ननो अथा. लोय...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org