________________
अर्थस्वरूपविचारः इति विवक्षाविशेषवशादेव गुणानां पृथगुपन्यासः, अन्यथा तेऽपि पर्याया एव । किञ्चैतन्मृन्मयत्वरक्तत्वादिकं तस्य 'स्व'रूपमित्यप्युच्यते । एतच्च प्रत्येकं 'स्व'रूपं किञ्चिदर्थक्रियाकारित्वविशेष सम्पादयति । तथाहि-मृन्मयत्वस्वरूपं घटे जलशीतीकरणसामर्थ्यविशेषं जले मधुरताविशेषसम्पादनसामर्थ्यञ्च सम्पादयति । सुवर्णमयादिघटे य ईदृक्सामर्थ्याभावस्तत्र मृन्मयत्वाभावं विहाय कोऽन्यो हेतः? न कश्चिदित्यर्थः । हस्तस्य वस्त्रादीनां वा रक्तीकरणसामर्थ्य घटे रक्तिमा सम्पादयति । जले शीतत्वविशेषस्य यदापेक्षिकचिरकालीनमवस्थानं तत्रापि रक्तत्वं सहकरोति । रक्तत्वस्य यत्किमपीदृगिष्टमनिष्टं वा कार्य, तत्सर्वापेक्षमर्थक्रियाकारित्वं तत्र वर्तते । घटो वृत्तोऽस्ति, अतस्तत्र वृत्ताकृत्यालेखनसामर्थ्य वर्तते । भूमिसंयोगमविहायैव यद्भूलूंठनं तत्रापि वृत्तत्वस्य सहकारं निषेद्धं कः समर्थः ? । अमदावादजत्वं तु घटेऽल्पभारत्वेन वहनसौकर्य सम्पादयति-वहने कष्टहासं करोतीत्यर्थः । जलस्य शीघ्रं यत्शीतीकरणं
દ્રવ્યમાં આવા જે કોઈ ધર્મો રહ્યા હોય છે એ બધા એના 'पर्याय' डोय. छ. गुो ५९ भूणभूत रीते तो पर्याय ४ छ... मात्र, સહભાવી ધર્મ હોય તે ગુણ અને ક્રમભાવી ધર્મ હોય તે પર્યાય....” આવી એક ચોક્કસ વિવક્ષાના કારણે જ ગુણોનો સ્વતંત્ર ઉલ્લેખ થાય छ... 4॥ी ५९ मे २ना पर्याय ४ छ. वणी . भृन्मयत्व, રક્તત્વ વગેરે એનું સ્વરૂપ પણ કહેવાય છે. આ દરેક સ્વરૂપ ઘડાને કંઈક ને કંઈક અર્થક્રિયાકારિત્વ બક્ષે છે. જેમકે મૃત્મયત્વના કારણે ઘડામાં પાણીને અમુક ચોક્કસ પ્રકારની શીતલતા બક્ષવાનું. પાણીમાં કોઈક વિશેષ પ્રકારની મિઠાશ ભેળવવાનું સામર્થ્ય (અર્થક્રિયાકારિત્વ) આવે છે. સોનાના કે પિત્તળના ઘડાથી આવું પ્રયોજન સરી શકતું નથી. ઘડો રક્ત છે. આ રક્તત્વના કારણે ઘડો હાથ-કપડાંને લાલ કરી શકે છે... પાણીમાં અમુક ચોક્કસ પ્રકારની ઠંડક જાળવી શકે છે... લાલાશના આવા જે કાંઈ લાભ-નુકશાનો છે એ એના અર્થક્રિયાકારિત્વરૂપ છે. ઘડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org