________________
स्व-परपर्यायविचारः
एव कथमिति यक्षप्रश्र इति चेत् ? मा त्वरिष्ठाः, अग्रे स्फुटीभविष्यमाणत्वात् । ततश्च सप्तैव भङ्गाः, नाधिका न वा न्यूना इति स्वीकर्तव्यमेव ।
अथाकृते स्व-परपर्यायविभागविचारे सप्तभङ्गीनिरूपणमनवकाशमेवेति स एव प्रथमं क्रियते । सर्वस्मिन्नप्यर्थे द्रव्य-क्षेत्रकाल-भावापेक्षा धर्माः सम्भवन्ति । तथाहि-मृद्रव्यनिष्पन्ने घटे मृन्मयत्वं द्रव्यापेक्षो धर्मः । एवं पार्थिवत्वमौदारिकत्वं पौद्गलिकत्वादिकमपि द्रव्यापेक्षा धर्माः । एवं यो यो द्रव्यापेक्षो धर्मो विचार्यमाणेऽधिकृते घटे वर्तते स तस्य घटस्य 'स्व'धर्मः 'स्व'रूपं 'स्व'पर्याय इति यावदुच्यते । सुवर्णमयत्व-जलीयत्वादिको यो यो धर्मोऽधिकृते घटे न वर्तते स सर्वोऽपि तस्य 'पर'धर्मः 'पर'रूपं 'पर 'पर्याय इति यावदुच्यते । एवं क्षेत्राद्यपेक्षेषु धर्मेष्वपि स्वपरधर्मत्वादिकं ज्ञेयम् । ततश्च यद्यधिकृतो घटोऽमदावादाख्यनगरे निष्पन्नस्तदाऽमदावादजत्वं तस्य क्षेत्रापेक्षः 'स्व'धर्मः, वापीजत्वादिकं
જાય છે... દુનિયામાં ક્યારેય પણ કોઈપણ જિજ્ઞાસુને એવો કોઈ પ્રશ્ન ઊઠી શકતો નથી ને તદનુરૂપ એનો જવાબ હોતો નથી જેનો આ સાત જિજ્ઞાસાઓમાં ને સાત ઉત્તરોમાં સમાવેશ થતો ન હોય. જે પણ જિજ્ઞાસા જાગે ને ઉત્તર અપાય એનો આ સાતમાં જ સમાવેશ થઈ જાય છે... भावात मागण स्पष्ट रीशं... भाटे सात. ४ मंग छे... 18 वगेरे नही... मे पात नि:शं. वी.
હવે આપણે સાત ભંગનો વિચાર કરીએ..
કોઈપણ વસ્તુમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ... આ ચારની અપેક્ષાએ ધર્મો રહેલા હોય છે.. ધારો કે આપણે એક ઘડા અંગે સપ્તભંગીનો વિચાર કરવો છે... તો એમાં આ દ્રવ્યાદિ ચારની અપેક્ષાએ કેવા કેવા ધર્મો આવે એ વિચારીએ
(१) द्रव्य : घडो भाटीनो छ.. भेटले. भाटी मा घानु द्रव्य કહેવાય... અને મૃત્મયત્વ એ એમાં ધર્મ આવ્યો કહેવાય છે. વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org