________________
૧૬
શુદ્ધિનું પ્રબળ નિમિત્ત છે જ. સપ્તભંગી-વિંશિકા ગ્રન્થ પણ બોધિશુદ્ધિનું પ્રબળ નિમિત્ત પ્રતીત થયા વગર નહીં રહે. પ્રસ્તાવનાના આલેખન પૂર્વે આ ગ્રન્થના વિવેચનનું વાંચન કરતા હૃદયમાંથી અનેકવાર અહોઅહો” નો ધ્વનિ સહજ ઉદ્ઘોષ પામ્યો હતો.
આવો વિચાર સમૃદ્ધ ગ્રન્થરત્ન શ્રીસંધને ભેટ ધરવા બદલ ગ્રન્થકાર પૂ. આ. ભ. શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મ. સા. ના ચરણોમાં અત્યંત અહોભાવ, આદરભાવ અને અનુમોદનના ભાવ સાથે કૃતજ્ઞભાવે વંદન કરું છું.
મુનિ મુક્તિવલ્લભવિજયગણી
પ્રાપ્તિસ્થાન :
૧. પ્રકાશક.
૨. જગતભાઈ હ. પરીખ
૨૧, તેજપાલ સોસાયટી, ફતેહપુરા બસ-સ્ટેન્ડ સામે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોન : (૦૭૯) ૨૬૬૩૦૦૦૬ ૩. નીતિનભાઈ અ. ધામી.
A-૬, શ્યામસર્જિત એપાર્ટમેન્ટ, ચવ્હાણ હાઈસ્કૂલની બાજુમાં, મથુરાદાસ રોડ, કાંદીવલી (W), મુંબઈ-૪૦૦૦૬૭. ફોન : (૦૨૨) ૨૮૦૭૮૮૩૩.
Jain Education International
૪. ગિરીશ જે. વડેચા.
૧૦૧, સમેતશિખર એપાર્ટમેન્ટ, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧, ફોન : (૦૨૬૧) ૨૫૯૯૩૮૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org