________________
१५२
અવશિષ્ટ વાતો -
કે
પૃ. ૧૨૦ પર આ જે જણાવ્યું છે વ્યંજનપર્યાયોને (= ઘટાદિપદવાચ્યતાને) વસ્તુસ્વરૂપની અપેક્ષા હોતી નથી. આનું સૂચન નયરહસ્યના નીચેના અધિકારથી થાય છે
છે કે
-
-
शब्दाभिलापरूपव्यवहारस्य संकेतविशेषप्रतिसन्धाननियन्त्रिताઈમાત્રવાવતાસ્વભાવનિયમ્યતા વિષયતથાત્વેતાર્ (પૃ. ૧૫૬)
અર્થ : શબ્દોમાં અર્થમાત્રની વાચકતાનો સ્વભાવ હોય છે. પણ એ સ્વભાવ, ચોક્કસ સંકેતના સ્મરણથી નિયંત્રિત થઈને, એ સંકેતવિશેષને અનુસરીને તે તે ચોક્કસ અર્થના વાચકરૂપે જ એ શબ્દનો પ્રયોગ કરાવે છે. એટલે શબ્દપ્રયોગ થવા રૂપ વ્યવહારમાં આવો, સંકેતવિશેષથી નિયંત્રિત થયેલો વાચકતાસ્વભાવ જ નિયામક હોય છે. ને તેથી વિષયનું =વાચ્યાર્થનું તથાત્વ= સ્વરૂપ પણ એવું જ હોવું જોઈએ એમાં શબ્દપ્રયોગ નિયામક હોતો નથી. આશય એ છે કે વાચ્યાર્થનું સ્વરૂપ જો શબ્દપ્રયોગમાં નિયામક હોત તો એમ કહી શકાત કે જેવો શબ્દપ્રયોગ થયો હોય તદનુરૂપ વાચ્યાર્થનું સ્વરૂપ હોવું જ જોઈએ. પણ એવું છે નહીં. એટલે જ ગોપાલદારકાદિરૂપ નામઘટ વગેરેમાં જળાહરણાદિપ્રયોજનનું સંપાદકત્વાદિ (કે કંબુગ્રીવાદિમત્ત્વ વગેરે) સ્વરૂપ ન હોવા છતાં, નામઘટાદિને જણાવવા માટે પણ ‘ઘટ' શબ્દનો પ્રયોગ થાય જ છે. આમ, વાચક એવા શબ્દમાં રહેલ વાચકતા માટે જો વાચ્યાર્થનું સ્વરૂપ ભાગ ભજવતું નથી, તો વાચ્ય એવા પદાર્થમાં રહેલ વાચ્યતા માટે (= વ્યંજનપર્યાય માટે) પણ એ સ્વરૂપ કોઈ ભાગ ભજવતું નથી, એ સિદ્ધ થાય છે, કારણ કે વાચકતા ને વાચ્યતા પરસ્પર સાપેક્ષ છે.
श्रीसप्तभङ्गीविंशिका
Jain Education International
શંકા : શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં ૧૪૧મી ગાથાની વૃત્તિમાં કહ્યું
प्रज्ञाप्यन्ते प्ररूप्यन्त इति प्रज्ञापनीया वचनपर्यायत्वेन श्रुतज्ञानગોધરા કૃત્યર્થ: ... અનન્તતમ વ માળે વર્તત્તે । ષામ્ ? અત્રાટ્ઠ
For Private & Personal Use Only
www.jainelibrary.org