________________
'वृत्तश्याम 'पदवाच्यता विचार:
एवेति तदुत्तरस्य तु यदि स्यात्तदा 'स्यादवाच्य एव वृत्तश्यामपदवाच्य' इत्याकारः स्याद्यत्रावाच्यत्वकथनानन्तरं वाच्यत्वस्य कथनीयत्वाद्विरोधः स्पष्ट एव ।
1
ननु 'स्यादवाच्य एव वृत्तश्यामपदवाच्य' इत्यत्रस्थस्यावाच्यपदस्य न सर्वपदवाच्यत्वाभावोऽर्थः अपि त्ववाच्यपदवाच्यत्वमेवेति कथं विरोध इति चेत् ? न अर्थपर्यायसम्बन्धितृतीयभङ्ग स्थितस्यावाच्यपदस्य सर्वपदवाच्यत्वाभावार्थकत्वं यथा पूर्वं निश्चितं तथैवात्रापि तत्सम्भवात् सर्वपदवाच्यत्वाभाव एव तदर्थो - ऽत्रापि वाच्यः स्यादिति यद्यत्रापि तृतीयभङ्गसम्भवस्तदा तस्य 'स्यादवाच्य एव वृत्तश्यामपदवाच्य' इत्याकारस्य तस्य 'यो वृत्तश्याम
1
કહેવું પડે ને પછી વાચ્ય કહેવું પડે જેમાં વિરોધ હોવો સ્પષ્ટ છે જ. શંકા- આમાં વિરોધ નથી... કારણકે શાસ્ત્રોમાં ભાવો બે પ્રકારના જે કહ્યા છે અભિલાપ્ય અને અનભિલાપ્ય... આમાં જે ભાવોને અનભિલાપ્ય કહ્યા છે તે પણ છેવટે અનભિલાષ્ય' શબ્દથી અભિલાપ્ય છે જ ને. એવું જ પ્રસ્તુતમાં છે. સ્થાવાત્ત્વ વ નો અર્થ સ્થાપ્‘અવાવ્ય’પાન્ય ડ્વ એવો છે. એટલે ‘અવાચ્ય' પણ વાચ્ય હોવામાં કોઈ વિરોધ નથી.
१३९
સમાધાન-સ્થાવવાજ્ય વ્ આવા ભંગમાં જે અવાચ્યપદ છે એનો અર્થ શું છે ? એ વિચારવાથી આ શંકા ઊભી નહીં રહે... ‘અવાચ્ય’પદ ‘અવાચ્ય’પદવાચ્યતાને પણ જણાવી શકે છે ને સર્વપદવાચ્યત્વાભાવને પણ જણાવી શકે છે. અર્થપર્યાય અંગેની સપ્તભંગીના ત્રીજા ભંગમાં આ શબ્દ છે જ. ને ત્યાં એનો અર્થ ‘અવાચ્યપદવાચ્યતા’ આવો લઈ શકાતો નથી. તે પણ એટલા માટે કે કોઈપણ એક પદ મુખ્યવૃત્તિએ એક સાથે અસ્તિત્વ-નાસ્તિત્વને જણાવી શકે એમ નથી એ આપણે વિચારી ગયા છીએ. એટલે જો અવાચ્યપદવાચ્યતાને જણાવનારો આ ‘અવાચ્ય' શબ્દ હોય તો તો એ શબ્દની વાચ્યતા જ યુગપત્ અસ્તિત્વ-નાસ્તિત્વમાં આવી જવાથી કોઈપણ એક શબ્દ એ જણાવી શકતો નથી...' વગેરે વાત ઊભી જ ન રહી શકે. પણ એ વાત સિદ્ધ તો
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org