________________
उत्तराणां व्यञ्जनपर्यायसन्दर्भः
बोधयेदिति 'घ' मात्रपदवाच्यताऽपि तत्र नीलघटे स्यात् ।
नीलघटस्थायां तु तस्यां 'घ'मात्रपदवाच्यतायां नीलपदवाच्यताया घटपदवाच्यतायाश्च न कोऽपि भाग इति तु स्पष्टमेव । ततश्च द्वयोर्वाच्यतयोर्यथा मिथो विरोधो नास्ति तथा सहकारोऽपि नास्तीति निश्चीयते । सहकाराभावे च सम्मीलनस्य विशिष्टस्य प्रयोजनान्तरस्य चाभावः सिद्ध एव ।
किञ्च शब्दद्वारा पदार्थस्याभिव्यञ्जनमित्येकमेव सर्वेषां व्यञ्जनपर्यायाणां प्रयोजनम् । प्रयोजनान्तरस्य स्वप्नेऽप्यसम्भवात् कञ्चिद् विशिष्टं प्रयोजनविशेषमपेक्ष्य द्वयोर्वाच्यतयोस्तन्मिश्रणस्य वाsपेक्षा कदाचित्स्यादित्यस्यापि वक्तुमशक्यत्वात् न तदनुसारिप्रश्नस्य तदुत्तररूपेण तृतीयादिभङ्गस्य वा सम्भवः ।
१३३
अथ घटो घटशब्देन यदुच्यते तत्र किं कारणमिति विचारणायां ज्ञायते यत्तत्रस्थं कम्बुग्रीवादिमत्त्वं जलाहरणकर्तृत्वमेव वा न ‘ઘટ’પદવાચ્યતા પણ સંભવી શકે છે ને માત્ર ‘ઘ'પદવાચ્યતા પણ સંભવી શકે છે. અને એ માટે ‘નીલ’પદવાચ્યતા અને ‘ઘટ’પદવાચ્યતા કશો જ ભાગ ભજવતી હોતી નથી. એટલે જણાય છે કે જેમ બે વાચ્યતાઓનો પરસ્પર વિરોધ હોતો નથી એમ બે વાચ્યતાઓનો પરસ્પર સહકાર પણ હોતો નથી.. એટલે બે વાચ્યતાઓ (=બે વ્યંજન પર્યાયો) ભેગી થાય છે, ભેગી થઈને કોઈ નવી વાચ્યતા ઊભી કરે છે કે ભેગી થઈને કોઈ વિશિષ્ટપ્રયોજન સારે છે એવું પણ કશું છે નહીં... માટે પણ એવી કોઈ જિજ્ઞાસાઓ કે તદનુરૂપ પ્રશ્ન નિર્માણ થતા ન હોવાથી ત્રીજો વગેરે ભંગ વ્યંજનપર્યાય અંગે હોતો નથી.
હવે એક બીજો વિચાર કરીએ....
ઘડાને ‘ઘટ' જે કહેવાય છે તે, એ કંબુગ્રીવાદિમાન્ છે ને જળાહરણ ક૨ે છે... માત્ર આટલા કારણે જ નહીં... પણ એમાં ‘ઘટ'પદવાચ્યતા છે એ કારણે પણ....નહીંતર ધારોકે સંકેત બદલી નાખવામાં આવે કે કંબુગ્રીવાદિમાનૢ પદાર્થને ‘પટ' કહેવો.... તો એ કંબુગ્રીવાદિમાન વગેરે રહેવા છતાં ‘ઘટ' નહીં જ કહેવાય.. એ વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org