________________
व्यञ्जनपर्याये विविधांशत्वाभावः
इत्यादीनां विविधानामंशानां सर्वथाऽसम्भवादेकोंऽशः स्वरूपेणैकों(अन्यों )ऽशः पररूपेणेत्यादेरप्यसम्भवान्न तृतीयादिभङ्गानां सम्भवः ।
अथान्यथाप्येतन्निश्चीयते - वस्तुनोऽर्थक्रियाकारिस्वरूपस्यांशभूतत्वेनार्थपर्यायाः पृथक्पृथक् प्रयोजनं सम्पादयन्तीति दृष्टमस्माभिः । अतो घटस्यामदावादजत्वपर्यायस्य प्रयोजनं कदाचित्स्याद्, कदाचिच्चतुष्कोणत्वस्यापि प्रयोजनं स्यात्, कदाचित्तु द्वयोरपि द्वे प्रयोजने स्याताम् । तदा च द्वयोरप्यपेक्षणाच्चतुर्थो भङ्गो भवति । एकस्मिन्नेव घटे द्वयोः सम्मीलने कश्चिदन्यो विशेषः संजायते येन द्वे अपि प्रयोजने विशेषिततरे सम्पन्ने स्यातां यद्वाऽन्यस्य कस्यचित्तृतीयस्य प्रयोजनस्य सम्पादनसामर्थ्यं सम्पद्येत । ततश्च तादृशे प्रयोजने सति सम्मीलितयोर्द्वयोरपेक्षा सञ्जायत इति युगपद्द्द्वयोरपेक्षणात्तृतीयो भङ्गो लब्धात्मलाभो भवति ।
१३१
व्यञ्जनपर्यायेषु तु नैतादृशं किञ्चिदपि सम्भवति । शब्दद्वारा पदार्थस्याभिव्यञ्जनमित्येकमात्रं तेषां प्रयोजनं वर्तते । न किञ्चिસંભવિત જ ન હોવાથી ત્રીજા વગે૨ે ભંગ વ્યંજનપર્યાય અંગે મળી શકતા નથી.
અથવા બીજી રીતે કહીએ તો, અર્થપર્યાયો અલગ-અલગ પ્રયોજન સારે છે... તેમજ ભેગા થઈને વસ્તુનું સ્વરૂપ ઘડે છે. એટલે ઘડાના અમદાવાદીપણાંનું પણ પ્રયોજન હોય અને ચોરસપણાંનું પણ પ્રયોજન હોય... આવું સંભવિત હોવાથી બન્નેની અપેક્ષા નિર્માણ થાય છે અને તેથી ક્રમશઃવાળો ભંગ અસ્તિત્વમાં આવે છે. તેમજ ઘડામાં અમદાવાદીપણું ને ચોરસપણું બન્ને ભેગા થાય તો કોઈક નવી વિશેષતા પણ આવે છે જેના કારણે, અમદાવાદીપણાંનું ને ચોરસપણાંનું જે-જે સ્વતંત્ર પ્રયોજન હોય છે તે વિશેષરૂપે સરે છે. અથવા એ બે સિવાય ત્રીજું પણ કોઈક નવું જ પ્રયોજન સારવાનું સામર્થ્ય પણ ઘડામાં પેદા થાય છે. ને તેથી આ બન્ને ભેગા હોય એવી અપેક્ષા પણ ઊભી થતી હોય છે. ને એના કારણે યુગપાળા ભંગ અસ્તિત્વમાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org