________________
१२५
प्रश्नकर्तुर्मेधावित्वम् संकेतः क्रियेत ? तदर्थं नयैः स्व-स्वदृष्टिनिश्चितेति ते संकेतविशेष कर्तुं वस्तुनः स्वरूपविशेषमपेक्षन्ते । तथाहि-एवंभूतो वदति घटनात्जलाहरणाद् घट इतिव्युत्पत्तेर्जलाहरणं कुर्वत्येव कम्बुग्रीवादिमति पदार्थे घटपदवाच्यता, न तु तदकुर्वत्यपि कम्बुग्रीवादिमति । परन्तु घटनं जलाहरणमिति यः संकेतस्तं निषिध्य पटनं जलाहरणमिति संकेतो यदि क्रियेत तदा पटनात्-जलाहरणात् पट इति व्युत्पत्तेस्तस्मिन्नेव पदार्थे घटपदवाच्यता नश्येत पटपदवाच्यता चोत्पद्येत । घ्अटअइतिवर्णावलीनिष्पन्नघटपदवाच्यतायाः सकाशात् प्अटअइतिवर्णावलीनिष्पन्नपटपदवाच्यताया भिन्नत्वस्य प्रतीतिसिद्धत्वात्सिद्धमेवेदं यद् वस्तुस्वरूपपरिवर्तनं विनापि व्यञ्जनपर्यायपरिवर्तनं सम्भवतीति कुतो वस्तुस्वरूपापेक्षा कथ्येत ?
एवं व्यञ्जनपर्यायविषयिणी काचिद्विचारणा कृता । अथ श्रीसम्मतिग्रन्थे 'व्यञ्जनपर्याये प्रथमो द्वितीयश्चेत्येवं द्वावेव भङ्गौ सम्भवतः' इति यदुक्तं तद्विचारयामः । अत्र तृतीयादिभङ्गाः कथं न
છે તેને ધારો કે બદલીને પટન જળાહરણ... આવો સંકેત કરી દેવામાં भावे तो ५४ी पटनात्ज लाहरणात् पटः मेम व्युत्पत्ति ४२रीने, જળાહરણમાં વ્યાપૃત એ જ કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં “પટ'પદવાણ્યતા પણ એ કહી શકે છે. ઘઅઅ... આવી વર્ણાવલિથી નિષ્પન્ન “ઘટ'પદની વાચ્યતા કરતાં પુઅઅ... આવી વર્ણાવલીથી નિષ્પન્ન “પટ'પદની વાચ્યતા અલગ હોય જ, છે જ એ સ્પષ્ટ છે. એટલે વસ્તુસ્વરૂપમાં ફેરફાર વિના પણ સંકેત બદલીને તત્પદવાચ્યતાને બદલી શકાય છે, જુની કેન્સલ કરી શકાય છે. આવી બધી અન્ય પણ જે પૂર્વે કહી ગયો છું – તેવી તેવી વાસ્તવિકતા હોવાથી, નિશ્ચિત છે કે વ્યંજનપર્યાય મુખ્ય રીતે વસ્તુસ્વરૂપને આધીન નથી.
વ્યંજનપર્યાય અંગેની આટલી સ્પષ્ટતાને સ્થિર કર્યા પછી હવે શ્રી સમ્મતિ ગ્રંથમાં જે કહ્યું છે કે વ્યંજનપર્યાય અંગે પ્રથમ અને દ્વિતીય આ બે ભંગ જ સંભવે છે. એનો વિચાર કરીએ.... એ માટે સહુપ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org