________________
११७
अर्थ-व्यञ्जनपर्याययोरन्तरम् व्यज्यते प्रकटीकि यते=बोध्यतेऽर्थोऽनेन पर्यायेणेति व्यञ्जनपर्याय इतिव्युत्पत्त्याश्रयणात् । अत एव न्यायवशिारदायाचार्यैः श्रीमद्भिमहोपाध्याययशोविजयवाचकवरैः स्वोपज्ञस्य गूर्जरभाषानिबद्धस्य द्रव्य-गुण-पर्यायनो रास इत्याख्यस्य ग्रन्थस्य चतुर्थाया ढालिकाया त्रयोदश्याया गाथायाः स्तबके श्रीसम्मतितर्क प्रकरणस्य एवं सत्तविअप्पो इत्यादि गाथाया व्याख्यानावसरे 'व्यञ्जनपर्याय जे घटकुम्भादिशब्दवाच्यता' इत्यनेन वाक्यखण्डेन घटकुम्भादिशब्दवाच्यताया व्यञ्जनपर्यायत्वमुक्तम् ॥१८।।
ननु घटपदवाच्यत्वादिधर्मरूपाः पर्यार्या अपि यदि सप्रयोजनास्तर्हि तेऽप्यर्थपर्याया एवोच्यताम्, किमर्थं नामान्तरकरणमर्थपर्यायेभ्यः पृथक्करणञ्चेति चेत् ? व्यञ्जनपर्यायाणामर्थपर्यायेभ्यो नैकविधवैलक्षण्यसत्त्वादिति गृहाण । तथाहिअर्थस्य व्यञ्जनस्यापि दूरमत्यन्तमन्तरम् । स्वरूपांशत्वमर्थस्य नान्यस्येति विचिन्त्यताम् ॥१९॥ ઘટ' શબ્દથી એ પદાર્થ વ્યક્ત થાય છે. આમ એ ઘટપદવાણ્યતા નામનો ધર્મ-પર્યાય, ઘટની અભિવ્યક્તિ વ્યંજન કરે છે, માટે એને व्यं४नपर्याय उपाय छे. व्यज्यते प्रकटीक्रियते = बोध्यतेऽर्थोऽनेन पर्यायेणेति व्यञ्जनपर्यायः । ५. ७५ध्यायश्री. यशोवि४५७ मा२।४ द्रव्यગુણ-પર્યાયનો રાસની ચોથી ઢાળની તેરમી ગાથાના ટબામાં વ્યંજનપર્યાય એટલે ઘટ-કુંભાદિ શબ્દવાચ્યતા એવો અર્થ કર્યો જ છે. ૧૮
શંકા- પણ ઘટપદવાણ્યતા વગેરે ધર્મરૂપ પર્યાયો પણ જો સપ્રયોજન છે, તો એને “વ્યંજનપર્યાય' એવું અલગ નામ આપીને અર્થપર્યાયથી અલગ પાડવાની શી જરૂર છે? આવી શકાના સમાધાન भाटे हे छ -
ગાથાર્થ : અર્થપર્યાય અને વ્યંજનપર્યાયનું અત્યત અંતર છે. જેમકે અર્થપર્યાય એ વસ્તુના સ્વરૂપના અંશભૂત છે, જ્યારે વ્યંજનપર્યાય એવા નથી. આ વાતને વિશેષ રીતે વિચારવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org