________________
संकेतः कथं भवति?
१०१ मर्हति । ज्ञानमेव हि वस्तुनो वस्तुत्वस्य व्यवस्थापनाय ख्यापनाय चालं, तदेव हि यदि सत्यपि प्रयासे न भवति तदाऽवस्तुत्वमेव तत्र मन्तव्यं स्यात् । अत एव सम्मतितत्त्वसोपाने (पृ. १६७) 'यदा तु द्वाभ्यामपि युगपत्तद्वस्त्वभिधित्सितं भवति तदाऽवक्तव्यभङ्गनिमित्तं तथाभूतस्य वस्तुनोऽभावात् प्रतिपादकवचनातीतत्वात् तृतीयभङ्गसद्भावः' इत्याद्यप्युक्तम् । ततश्च यदि तृतीयभङ्गेऽवस्त्वेव, तदाऽवाच्यपदवाच्यत्वस्याप्यसम्भवात् तृतीयभङ्गगतोऽवाच्यशब्दः सर्वपदवाच्यत्वाभावमेव सूचयतीति स्वीकर्तव्यं स्यादेव [किञ्चैवं पूर्व (पृ. १००) 'तथाऽन्यदपि किञ्चिद् युगपदर्पितनयद्वयविषयभूतं वर्तते' इति यदुक्तं तत्र 'किञ्चिदि'त्युक्तिमात्रमेव ज्ञेयं, कस्यचिदपि ज्ञानासम्भवेन विषयस्य वस्तुतोऽभावादिति ।] । तदेवं तृतीयादिभङ्गगतेना वाच्य पदेन किं बुध्यते तन्निर्णयार्थं कृताऽनुप्रेक्षा प्रदर्शिता। परमार्थस्त्वयमेवान्यो वा कश्चिदिति तु बहुश्रुता विदन्तीति।
तथाप्य वाच्य 'पदं न सर्वपदवाच्यत्वाभावार्थकमपि त्वશકતું નથી તો અવસ્તુત્વ જ માનવાનું રહે. એટલે જ સમ્મતિતત્ત્વસોપાન (પૃ. ૧૬૭) ગ્રન્થમાં આવું પણ કહ્યું છે કે જ્યારે સ્વ-પર બન્ને ધર્મોથી યુગપ તે વસ્તુને કહેવાની ઇચ્છા હોય ત્યારે અવક્તવ્યભંગને કહેવાનું નિમિત્ત છે, કારણકે તેવા પ્રકારની વસ્તુનો અભાવ હોવાથી પ્રતિપાદક વચનાતીત હોવાના કારણે ત્રીજાભંગનો સદ્ભાવ થાય છે” એટલે ત્રીજા ભંગમાં જો અવસ્તુ જ છે તો અવાચ્યપદવાચ્યત્વ પણ સંભવતું નથી જ. માટે તૃતીયભંગમાં રહેલો “અવાચ્ય” શબ્દ સર્વપદવાણ્યત્વાભાવને જ સૂચવે छे, मे स्वी२jो . [4जी मारीत तो पूर्वे (पृष्ठ १०० ५२) 'ugu ઉભયનયની અપણા વખતે બનતા વિષય અંગે છે. એટલે કે અસ્તિત્વનાસ્તિત્વ સિવાય કંઈક છે વગેરે જે કહ્યું છે તેમાં વિષયભૂત આ “કંઈક એ માત્ર કથન જાણવું, વાસ્તવિક કશું છે નહીં, કારણ કે કશું જણાતું નથી.]
ત્રીજા વગેરે ભંગમાં રહેલા નવા શબ્દથી શું જણાય છે? એનો નિર્ણય કરવા માટે કરેલી અનુપ્રેક્ષા આ રીતે દર્શાવી. પરમાર્થ આ જ છે કે અન્ય? એ બહુશ્રુતો જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org