________________
षष्ठो भङ्गः
एकोऽशः पररूपेण यौगपद्यमपेक्षितम् । स्यान्नास्ति स्यादवाच्यश्च षष्ठः प्राप्तस्तु भङ्गकः ॥१४॥
अत्र यौगपद्यमित्यनन्तरं चकारोऽध्याहार्य इति । शेषोऽर्थो विवरणादवसेयः ।
एकं श्यामघटसाध्यमन्यच्च मृन्मयचतुष्कोणघटसाध्यमित्येवं द्वे प्रयोजने यदा वर्तेते तदा 'घटः श्यामो न वा ? मृन्मयचतुष्कोणो न वे ? 'ति प्रश्न उद्भवति, यत्रैकः पररूपस्य पृथगुल्लेखोऽन्यश्च स्व- पररूपं सम्मील्य युगपदुल्लेखो वर्तते । अतः प्रज्ञापकः 'स्यान्नास्त्येव श्यामः स्यादवाच्य एवेत्युत्तरं ददाति ।
८३
अस्मिन्नपि भने प्रश्ने यावतां 'पर 'रूपाणां पृथगुल्लेखस्तानि सर्वाणि सम्मील्यैकमेव ' पर 'रूपं प्रज्ञापको मन्यते । एवं स्वपरोभयरूपाणि सम्मील्य यावतां द्विकादीनामुल्लेखस्तानि सर्वाणि
ગાથાર્થ : એક અંશની પરરૂપે વિવક્ષા હોય અને એક અંશની યુગપત્ ઉભયરૂપે વિવક્ષા હોય ત્યારે મ્યાન્નાસ્યેવ ચાવવાસ્થ્ય ત્ર એવો છઠ્ઠો ભંગ આવે છે.
એક પ્રયોજન એવું ઊભું થયું છે જે શ્યામઘડાથી સરી શકે એવું છે ને એક પ્રયોજન એવું ઊભું થયું છે જે મૃન્મયચોરસ ઘડાથી સરી શકે એવું છે... આવા અવસરે ‘ઘડો શ્યામ છે? મૃન્મયચોરસ છે?” આવો પ્રશ્ન ઊભો થાય છે જેમાં એક ‘પર’રૂપનો સ્વતંત્ર ઉલ્લેખ છે ને બીજો સ્વ-પરરૂપનો ભેગો યુગપત્ ઉલ્લેખ છે. એટલે પ્રજ્ઞાપક સ્યાત્રાપ્ત્યવ શ્યામ: સ્થાવાન્ય ડ્વ આવો જવાબ આપે છે.
આ ભંગમાં પણ જુદા-જુદા અનેક ‘પર’રૂપોનો સ્વતંત્ર ઉલ્લેખ હોય તો પ્રજ્ઞાપક એ બધાનો ભેગો ઉલ્લેખ સમજી લે છે... તથા, યુગપત્ ઉભયરૂપના અનેક ઉલ્લેખ હોય તો એ બધાનો પણ ભેગો ઉલ્લેખ સમજી લે છે... જેમકે ઘડો શ્યામ છે? સુવર્ણમય છે? અમદાવાદી ચોરસ છે? ભૂમિસ્થગ્રીષ્મૠતુજ છે? આવો પ્રશ્ન છે. અર્થાત્ ૫૨-૫૨-સ્વ૫૨ઉભય-સ્વપરઉભય-રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન છે. તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org