________________
૨૭૪
श्रीनिक्षेपविंशिका-२०
रहस्योद्घाटनपूर्वं पदार्थसङ्ग्राहकश्च कर्मप्रकृतिमहाशास्त्रपञ्चमकर्मग्रन्थादीनां सोऽहं विजयोऽभयशेखरसूरिः कृत्वा सावधानमनुसन्धान विविधग्रन्थानां पूर्वाचार्यकृतानां रचितवान् देवगुरुकृपया ग्रन्थममुं संशोधितवांश्च पन्न्यासअजितशेखरविजयगणिवरैर्मुनिश्रीभव्यसुन्दरविजयैश्च, तथापि यदि कि-ञ्चित्स्खलितं स्यादत्र मिथ्या मे दुष्कृतं तस्य । वि.सं.२०६२ ज्येष्ठशुक्ला प्रतिपदातिथौ रविवासरे कोल्हापुरान्तर्गतभक्तिपूजानगरे श्रीआशापूरणपार्श्वनाथजिनमन्दिरस्याजनशलाकाप्रतिष्ठामहोत्सवस्य स्वनिश्रायां सजातस्य चतुर्थे दिने ग्रन्थोऽयं समाप्तिमगात् । शुभं भूयात् श्रीश्रमणसङ्घस्य.. કર્મગ્રન્થ વગેરેનો પદાર્થસંગ્રાહક એવો તેઓનો જે પ્રથમ શિષ્ય અને સંસારસંબંધે ભત્રીજો તે હું વિજયઅભયશેખરસૂરિ છું. પૂર્વાચાર્યકૃત વિવિધ ગ્રન્થોનું અત્યંત સાવધાનીપૂર્વક અનુસંધાન કરીને દેવગુરુની કૃપાથી આ ગ્રન્થની મેં રચના કરી છે અને પંન્યાસશ્રી અજિતશેખરવિજય ગણિવર તથા મુનિરાજશ્રીભવ્યસુંદરવિજયજી પાસે એનું સંશોધન કરાવ્યું છે. છતાં પણ આ ગ્રન્થમાં જો પરમ પવિત્ર શ્રીજિનાજ્ઞાથી વિપરીત કાંઈ પણ આવી ગયું હોય તો એનું હાર્દિક મિચ્છામિ દુક્કડં. વિ.સં. ૨૦૬ર જેઠ સુદ એકમ રવિવારે કોલ્હાપુર અંતર્ગત ભક્તિપૂજાનગરમાં શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જિનમંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠાના સ્વનિશ્રામાં થયેલા મહામહોત્સવના ચોથા દિવસે આ ગ્રન્થ સમાપ્તિ પામ્યો છે. શ્રી સંઘનું શુભ થાઓ.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org