________________
२७२
श्रीनिक्षेपविंशिका-२०
अग्रण्यस्तच्छिष्येषु, स्पृहालवो निःस्पृहभावस्य, रसिका अध्यात्मयोगेषु, विशारदाः कर्म-छेदसाहित्येषु, वर्तमानगच्छाधिपतिसिद्धान्तदिवाकरानुपमपरिणतिधारकश्रीमद्विजयजयघोषसूरीश्वरसतीर्थ्या बन्धविधानमहाग्रन्थगथने, अध्यापका बन्धविधानग्रन्थमूलकृवृत्तिकृन्मुनिवृन्दस्य, प्रोद्यमिनश्चैत्यपरिपाटीषु, तपस्विनो वर्धमानतपओलिकायाः, प्राप्तपञ्चत्वाः शृण्वदवस्थायां पाक्षिकसूत्रं पाक्षिकप्रतिक्रमणे आसन् श्रीमन्तो विजयधर्मजित्सूरीश्वराः ।
प्रथमशिष्या अनुजाश्च तेषां परमसाधकाः सर्वमन्त्रशिरोमणिश्रीसूरिमन्त्रस्य, अधिकपञ्चकृत्वः प्रस्थापकाः सूरिमन्त्रपञ्चप्रस्थानानां, परमभक्ता अनन्तलब्धिनिधानश्रीगौतमस्वामिना, प्राणप्रतिष्ठाचार्याः शिતપસ્વી-નિર્મળસંયમધારી સંયમી મહાત્માઓના સમુદાયના તેઓ સર્જક હતા.
તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યાદિમાં એક મહત્ત્વના અગ્રણી શિષ્ય થયા વિજય ધર્મજિતસૂરીશ્વરજી મહારાજ સાહેબ. તેઓ નિસ્પૃહતાના પરમસ્પૃહાળુ, અધ્યાત્મરસિક, કર્યસાહિત્ય અને છેદસાહિત્યમાં વિશારદ હતા. બંધવિધાન મહાગ્રન્થના સર્જનમાં વર્તમાનગચ્છાધિપતિ સિદ્ધાન્તદિવાકર, અનુપમપરિણતિના ધારક શ્રીમદ્વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબના તેઓ અનન્ય સાથીદાર હતા. બંધવિધાન મહાગ્રન્થના મૂળકારને તથા અનેક વૃત્તિકાર મહાત્માઓને તેઓએ અધ્યાપન કરાવીને ગ્રન્થસર્જન માટે તૈયાર કર્યા હતા. તેઓ ચૈત્યપરિપાટી કરવામાં અત્યંત ઉદ્યમી હતા. વર્ધમાનતપની ૮૯ ઓળીના તપસ્વી હતા. વિ.સં. ૨૦૪૪ ચૈત્રવદ ૧૪ ના દિને પક્નીપ્રતિક્રમણમાં પમ્પીસૂત્રનું શ્રવણ કરતાં કરતાં અત્યંત સમાધિપૂર્વક તેઓનો કાળધર્મ થયો હતો.
તેઓના નાનાભાઈ અને પ્રથમ શિષ્ય થયા ગુરુદેવ શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબ. સર્વમત્ર શિરોમણિશ્રી સૂરિમંત્રના તેઓ પરમ સાધક હતા. સૂરિમંત્ર પંચપ્રસ્થાનની પાંચથી અધિકવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org