________________
मिश्रस्योपादानकारणत्वासम्भवः
अत एव शास्त्रेषु मनुष्यादीनामेव जीवपर्यायतया प्रसिद्धिः। ततश्च जीवाजीवपर्यायभेदाभ्यां कार्यं द्विविधमेव भवतीति स्थितम् ।
__ अनयोश्च कार्ययोर्निमित्तकारणतया मिश्रद्रव्यस्य सम्भवेऽप्युपादानकारणतया तु तस्यासम्भव एव, जीवपर्यायलक्षणस्य कार्यस्य सचेतनद्रव्यस्यैवोपादानत्वात्, अजीवपर्यायलक्षणस्य च कार्यस्याचेतनद्रव्यस्यैवोपादानत्वात् । अत्र प्रथमस्य सचेतनद्रव्यत्वेन य उपन्यासः सोऽप्येतदेव ज्ञापयति यद्-शरीरात्मकाजीवेन सह लोलीभावापन्नो जीवोऽत्र सचेतनद्रव्यत्वेनैव गृहीतः, न तु मिश्रद्रव्यत्वेनेति । तथा शुद्धजीवद्रव्यकार्याणां सिद्धावस्थाभाविनां सूक्ष्मपर्यायाणां नात्र विवक्षेति। इत्थञ्च भूत-भाविभावकारणतया सचेतनाचेतनद्रव्ययोरेव यत्कथनं, तेन सामान्यतयोपादानकारणस्यैव द्रव्यनिक्षेपत्वं संमतमिति निश्चीयत इति सिद्धम् । वस्तुतस्तु निक्षेपचतुष्टयस्य सर्वव्यापित्वं નહીં. એટલે કાર્ય જીવપર્યાય અને અજીવપર્યાય એમ બે રૂપે જ હોય છે એ વાત નિશ્ચિત થઈ.
આ બન્નેના નિમિત્તકારણરૂપે મિશ્રદ્રવ્ય સંભવતું હોવા છતાં ઉપાદાનકારણરૂપે તો એ સંભવતું નથી જ, કારણ કે જીવપર્યાયાત્મક કાર્યનું સચેતનદ્રવ્ય જ ઉપાદાનકારણ હોય છે, અને અજીવપર્યાયાત્મક કાર્યનું અચેતનદ્રવ્ય જ. અધિકૃતગાથામાં દ્રવ્યના બે પ્રકાર કહેવામાં જીવ અને અજીવ એવો ઉલ્લેખ ન કરતાં સચેતન અને અચેતન એવો જે ઉલ્લેખ કર્યો છે તે પણ આ જ જણાવે છે કે – શરીરાત્મક અજીવની સાથે એકમેક થયેલ જીવ અહીં સચેતનદ્રવ્ય તરીકે જ લીધેલ છે, નહીં કે મિશ્રદ્રવ્ય તરીકે. તથા અજીવ(પુદ્ગલ)મુક્ત શુદ્ધજીવદ્રવ્યના કાર્યરૂપે સિદ્ધાવસ્થાભાવી સૂક્ષ્મ પર્યાયોની અહીં વાત નથી.
આમ ભૂત-ભાવભાવના કારણરૂપે સચેતન અને અચેતન એમ બે જ દ્રવ્યો જે કહ્યા છે, તેનાથી, સામાન્ય રીતે ઉપાદાનકારણ જ દ્રવ્યનિક્ષેપ તરીકે માન્ય છે એવો નિશ્ચય થાય છે એ સિદ્ધ થયું. વસ્તુતઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org