________________
જરૂ. तन्न, पृथक् शक्तिस्वीकारे शाब्दसामयाः प्रतिबन्धकतायां
विशिष्टविषयकोपस्थितिस्थले उपस्थितिद्वयनिवेशे गौरवात् । તે બરાબર નથી. જો જુદી જુદી શક્તિ સ્વીકારશો તો શાબ્દબોધની સામગ્રીમાં રહેલ પ્રતિબંધકતામાં બે ઉપસ્થિતિનો સમાવેશ કરવો પડશે
અને તો વિશિષ્ટવિષયક એક ઉપસ્થિતિના સમાવેશ કરતાં ગૌરવ થશે. વિવેચનઃ શાબ્દબોધની સામગ્રી, સમાનવિષયકાનુમિતિમાં પ્રતિબંધક બને છે. જો
ધાતુની શક્તિ ફળવિશિષ્ટવ્યાપારમાં માનો, તો એક જ વિશિષ્ટ ઉપસ્થિતિમાં પ્રતિબંધકતા આવે. જો ધાતુની ફળ અને વ્યાપારમાં બે જુદી શક્તિ માનો તો ધાતુજન્ય ફલોપસ્થિતિ અને ધાતુજન્યવ્યાપારોપસ્થિતિ એમ બેમાં પ્રતિબંધતા આવે. એ ગૌરવ થાય. એટલે ધાતુની ફળવ્યાપારમાં જુદી જુદી શક્તિ માનવી ઉચિત નથી.
૪૪.
गम्यादेः संपूर्वयुजिप्रभृतिसमानार्थकताभ्रमवतामिव विशेषदर्शिनामपि 'गमनं न स्पन्दः' इत्यादिवाक्यात् संयोगादौ स्पन्दभेदान्वयबोधापत्तेर्दशिताया दुर्वा रत्वाच्च, संयोगादिविशेष्यकवृत्तिज्ञानजन्यतदुपस्थितिघटितायास्तथाविधान्वयबोधसामर या अक्षतत्वात्, तत्तद्धातूपस्थाप्यव्यापारांशे तत्तद्विशेषणकबोधतात्पर्यज्ञानस्य तादृशान्वयबोधप्रतिबन्धकताकल्पने गौरवादिति । વળી, અમ્ ધાતુ સંયુન્ ધાતુને સમાનાર્થી છે. એવા ભ્રમવાળાની જેમ બેનો ભેદ જાણનારાને પણ “મને ન અન્યૂઃ' પ્રયોગથી સંયોગમાં સ્પન્દભેદના અન્વયબોધની પૂર્વે બતાવેલું આપત્તિનું વારણ નહીં થઈ શકે. કારણ કે સંયોગવિશેષ્યવૃત્તિજ્ઞાનજન્યસંયોગપસ્થિતિઘટિત તાદશ અન્વયે બોધની સામગ્રી હાજર છે. આ આપત્તિના વારણ માટે જો તમે તે તે ધાતુથી ઉપસ્થાપિત વ્યાપારાંશમાં સ્પન્દભેદ વિ. તે તે વિશેષણકબોધના તાત્પર્યજ્ઞાનને સ્પન્દભેદ પ્રકારક સંયોગવિશેષ્યક અન્વયબોધમાં પ્રતિબંધક માનશો, તો એવા પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવની કલ્પના કરવાનું ગૌરવ તમને આવશે.
વ્યુત્પત્તિવાદ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org