________________
(૧૭
પ્રતિયોગી - અનુયોગી
જેનો અભાવ (અથવા સંબંધ) તે પ્રતિયોગી કહેવાય. જ્યાં અભાવ (અથવા સંબન્ધ) તે અનુયોગી કહેવાય.
=
ઘડામાં જલનો અભાવ → પ્રતિયોગી - જલ, અનુયોગી - ઘડો જલમાં ઘડાનો આભાવ → પ્રતિયોગી - ઘડો, અનુયોગી - જલ બન્ને વાક્યમાં ઘડો - જલ - અભાવ આ ત્રિગડું સમાન છે. પણ અનુયોગી-પ્રતિયોગીભાવ બદલાઈ જવાથી અર્થ બદલાય છે. જ્ઞાનાદિપાંચથી ભિન્ન સંયોગ-અભાવાદિ સસમ્બન્ધી પદાર્થોના સમ્બન્ધીને પ્રતિયોગી કહેવાય.
જે કોઈ પ્રતિયોગી હોય તેમાં પ્રતિયોગિતા રહે.
સપ્રતિયોગિક →>> પ્રતિયોગિવાળો પદાર્થ દા.ત. સંયોગ કે અભાવ વગેરે સપ્રતિયોગિકપદાર્થ જ્યાં રહે તેને અનુયોગી (અથવા આધાર) કહેવાય.
અભાવ
ભૂતલમાં છે.
↓
સપ્રતિયોગિક અનુયોગી છે.
ઘટનો
↓
પ્રતિયોગી
A →
B →
==
જલનો
↓
પ્રતિયોગી
-
ઘટનો
↓
પ્રતિયોગી
C → ઘટનો અભાવ છે. (જલમાં)
ઘટસમ્બન્ધિ અભાવ છે. ઘટપ્રતિયોગિક અભાવ છે.
બન્ને વાક્યમાં જલ,
અભાવ
ઘટમાં છે.
↓
↓
ઘટ, અભાવ આ ત્રણ
સપ્રતિયોગિક અનુયોગિ પદાર્થોનો ઉલ્લેખ છે,
છતાં પણ અર્થ જુદો જુદો છે કેમ ? અનુયોગી પ્રતિયોગી ભાવ બદલાઈ જવાથી.
Jain Education International
અભાવ
જલમાં છે.
↓ ↓ સપ્રતિયોગિક અનુયોગી
ઘટનો અભાવ જલમાં છે. જલ એ અનુયોગી બન્યું. જલાનુયોગિક અભાવ થયો.
* ૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org