________________
(નિરૂપ્ય) જ્ઞાનનિષ્ઠ વિષયિતા (ઘટના પ્રતાપે) -> નિરૂપક ઘટ ઈચ્છાનિષ્ઠ વિષયિતા (ભોજનના પ્રતાપે) -> નિરૂપક ભોજન સંસ્કારનિષ્ઠ વિષયિતા (ચિત્રકલાના પ્રતાપે) નિરૂપિકા ચિત્રકલા વૈષનિષ્ઠ વિષયિતા (સંસારના પ્રતાપે) – નિરૂપક સંસાર પ્રયત્નનિષ્ઠ વિષયિતા (અધ્યયનના પ્રતાપે)-> નિરૂપક અધ્યયન (વિષય) (નિરૂપ્ય)
(વિષય) જેનાં પ્રતાપે જે હોય
નિરૂપક
નિરૂપ્ય ૧. પદ્મબોધિ જ્ઞાન ઇચ્છે છે. (ઇચ્છા) ૨. પાબોધિ ઇચ્છા જાણે છે. (જ્ઞાન) આ બને વાક્યમાં ત્રણવસ્તુનો નિર્દેશ છે. પદ્મબોધિ, જ્ઞાન, ઇચ્છા. તો બે વાક્યના અર્થમાં શું ભેદ? ૧. – જ્ઞાન વિષય છે, ઇચ્છા વિષયી છે. ૨. ઇચ્છા વિષય છે, જ્ઞાન વિષયી છે. પ્રથમ વાકયમાં - ૧ જ્ઞાનનિરૂપિત વિષયિતાવતી ઇચ્છા છે.
૨ ઇચ્છાનિરૂપિત વિષયતાવત્ જ્ઞાન છે. ૩ જ્ઞાનનિષ્ઠ વિષયતા નિરૂપિકા ઇચ્છા છે.
૪ ઇચ્છાનિષ્ઠ વિષયિતા નિરૂપક જ્ઞાન. બીજું વાક્ય – ૧ ઇચ્છા નિરૂપિત વિષયિતાવતું જ્ઞાન છે.
૨ જ્ઞાન નિરૂપિત વિષયતાવતી ઇચ્છા છે. ૩ ઈચ્છાનિષ્ઠ વિષયતા નિરૂપક જ્ઞાનમ્.
૪ જ્ઞાનનિષ્ઠ વિષયિતા નિરૂપિકા ઇચ્છા. જો વિષય - વિષયી ભાવ બદલાઈ ન જતો હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org