SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬ નિરૂપ્ય - નિરૂપક નિરૂપક = નિરૂપણ કરનાર, ઓળખાવનાર (પ્રભાવ પાડનાર) નિરૂપ્ય = નિરૂપિત થનાર, ઓળખાનાર (પ્રભાવિત થનાર) નિરૂપક = જેના પ્રતાપે નિરૂપ્ય પ્રસિદ્ધિ પામે છે, અસ્તિત્વમાં આવે છે. અથવા ઓળખાય છે તેને નિરૂપક કહેવાય. નિરૂપકના પ્રતાપે જે ઓળખાય - પ્રસિદ્ધિ પામે તેને નિરૂપ્ય (=નિરૂપિત) કહેવાય. નીચે મુજબ પરસ્પર સાપેક્ષ પદાર્થોમાં નિરૂ - નિરૂપકભાવ તપાસી શકાય. ૧) ઘટનું જ્ઞાન થયું ઘટસમ્બન્ધી જ્ઞાન થયું ઘવિષયક જ્ઞાનં જ્ઞાનનો વિષય ઘટ જ્ઞાનની વિષયતા ઘટમાં ઘટનિષ્ઠ વિષયતા કોના પ્રતાપે ? જવાબ → જ્ઞાનના પ્રતાપે ઘટનિષ્ઠ વિષયતા જ્ઞાનના પ્રતાપે. ઘટનિષ્ઠ વિષયતાનું નિરૂપક જ્ઞાન, જ્ઞાનપ્રતાપે વિષયતા ઘટમાં. ઘટનિષ્ઠ વિષયતા નિરૂપકં જ્ઞાનં, ઘટનિષ્ઠવિષયતા જ્ઞાનનિરૂપ્યા. ૨) ભોજનની ઇચ્છા થઈ ભોજન સમ્બન્ધી ઇચ્છા ભોજન વિષયિકા ઇચ્છા ઇચ્છાવિષય ભોજન જ્ઞાન → નિરૂપક ઘટ નિવિષયતા → નિરૂપ્ય (=નિરૂપિત) Jain Education International ઇચ્છા નિરૂપક, ભોજનમાં રહેલી વિષયતા નિરૂપ્ય (=નિરૂપિત) ઇચ્છાની વિષયતા ભોજનમાં, ઇચ્છાના પ્રતાપે (=નિરૂપ્ય) વિષયતા ભોજનમાં, ભોજનનિષ્ઠ વિષયતા ઇચ્છાના પ્રતાપે = ઇચ્છાનિરૂપ્ય ભોજનનિષ્ઠવિષયતા; ભોજનનિષ્ઠવિષયતા નિરૂપિકા ઇચ્છા. For Private & Personal Use Only ૨ ૭૯ www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy