________________
* કારણ કોને કહેવાય? ઈન્ધન અગ્નિનું કારણ છે - અગ્નિનું કારણ છે, કેમ? ભટ્ટી અગ્નિનું કારણ નથી. કેમ? ઇનધનવિના આગ પ્રગટ થતી ! ભટ્ટી વિના પણ ઇન્ધનથી આગ નથી.
પેદા થાય છે. આના ઉપરથી ફલિત થાય છે કે, જેના હોવાથી જ કાર્ય થાય અને જેના ન હોવાથી કાર્ય ન જ થાય (અટકી પડે) તેને જ કારણ કહેવાય.
ઇધન - આગ કારણ પહેલા હોય, કાર્ય પછી હોય દૂધ - દહીં કારણ પહેલા હોય, કાર્ય પછી હોય બીજ - અંકુર કારણ પહેલા હોય, કાર્ય પછી હોય માટી(કપાલ) - ઘડો કારણ પહેલા હોય, કાર્ય પછી હોય તત્ત્વ - વસ્ત્ર કારણ પહેલા હોય, કાર્ય પછી હોય કારણની કાચી વ્યાખ્યા - કાઈપૂર્વવત્તત્વમ્ - રત્વમ્ કારણતા = કાર્યની પૂર્વવર્તિતા (કાર્યની પૂર્વે હાજર રહેવાપણું). સિદ્ધાન્ત – કારણ વગર કાર્ય બને નહીં. કારણ જોગે હો કારજ નીપજે, એહમાં નહિ કોઈ વાદ; પણ કારણ વિણ કારજ સાધીએ એ નિજમત ઉન્માદ.
(પૂ. આનંદઘનજી મ.) ધર્મ - સુખ | પાપ - દુઃખ | માખણ - ઘી
કારણ કાર્ય | કારણ કાર્ય | કારણ કાર્ય
દૂધને તાવવાથી ઘી ન બને માખણને તાવવાથી ઘી બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org