________________
(૬ ચાલુ) ચતુર્થ અવયવ ઉપનય
‘તથા = ઞયમ્' (એવો જ આ છે.) ઉપનય વાચ એટલે પક્ષમાં દૃષ્ટાંતનું સામ્ય (સાધર્મ્સ) દેખાડવું.
સામ્ય સર્વાંશે ? ના, દૃષ્ટાંતમાં હેતુ અને સાધ્ય બન્ને પ્રસિદ્ધ છે એવી રીતે સર્વાંશે સામ્ય એટલે કે પક્ષમાં પણ હેતુ - સાધ્ય બન્ને પ્રસિદ્ધ હોય તો એને પક્ષ જ ન કહેવાય - કારણકે જ્યાં સાધ્ય સિદ્ધ કરવા માંગીએ છીએ (તેને પક્ષ કહેવાય) ત્યાં જો સાધ્ય પણ પ્રસિદ્ધ હોય તો પછી સિદ્ધ કરવાનું શું રહ્યું ?
માટે હેતુના અંશે પક્ષમાં દૃષ્ટાંતનું સાધર્મ્ડ હોવું જોઈએ. તે દેખાડવું તેનું નામ ઉપનય. જેમ દેષ્ટાંત મહાનસમાં વહ્નિવ્યાપ્ય ધૂમ છે. તેમ પક્ષભૂત પર્વતમાં પણ વહિવ્યાપ્ય ધૂમ છે. આ રીતે ઉપનય દ્વારા પક્ષમાં હેતુ પ્રયુક્ત દૃષ્ટાંતસાધર્મ બતાવાય છે.
૩૫નીયતે કૃતિ – સદેશો જ્ઞાયતે ઇતિ-ઉપનયઃ
પક્ષઃ હેવંશે દૃષ્ટાંતેન સદેશઃ ઇતિ બોધ્યતે (યથા મહાનસઃ - દૃષ્ટાંત) તથા ચાયન્ → યથા મહાનસઃ (વહિવ્યાપ્ય) ધૂમવાન્
તથા પર્વતોડિપ ધૂમવાન્
(૬ ચાલુ) પંચમાવયવ નિગમન
નિગમન → પ્રતિજ્ઞાનો ભારપૂર્વક પુનરુચ્ચાર
નિગમન વાક્ય –→ તસ્માત્ તથા
હેતુ અને ઉદાહરણના બળે પક્ષમાં સાધ્યનો પુનઃ ભારપૂર્વક નિર્દેશ કરવો માટે પર્વત અગ્નિવાળો છે.’
↓
↓
સાધ્ય
(ધૂમવાળો હોવાથી) પ્રતિજ્ઞા વખતે સાધ્ય સિદ્ધ કરવાનું હતું - જ્યારે નિગમન કાળમાં સાધ્ય સિદ્ધ થયેલું છે.
૩૬
Jain Education International
For Private & Personal Use Only
કરી અંદર સમ
www.jainelibrary.org