________________
સાથે સંયુક્ત સમવાય સન્નિકર્ષ બનશે. દા.ત. ચક્ષુથી સંયુક્ત ઘટદ્રવ્યનો રૂપ કે આકાર કે સંયોગ વિ. ગુણોની સાથે સમવાયસમ્બન્ધ છે. તેમજ ચક્ષુસંયુક્ત ઘટદ્રવ્યનો સમવાયસમ્બન્ધ કમ્પનક્રિયા સાથે છે. તેમ ચક્ષુસંયુક્ત ઘટદ્રવ્યનો સમવાયસમ્બન્ધ ઘટત્વ, દ્રવ્યત્વ વિ. ઘટદ્રવ્યનિષ્ઠ જાતિઓ સાથે છે. આ રીતે બીજા નમ્બરે સંયુક્તસમવાય જાણવો.
૩. સંયુક્તસમવેતસમવાય સન્નિકર્ષ :- સંયોગથી દ્રવ્યનું અને સંયુક્તસમવાયથી દ્રવ્યનિષ્ઠજાતિ ગુણ કે ક્રિયાનું પ્રત્યક્ષ થઈ શકે છે. પણ જે જાતિઓ ગુણમાં કે ક્રિયામાં રહેતી હોય ત્યાં પહેલા બેમાંથી એકેય દ્વારા જોડાણ થવું શક્ય નથી. તેથી ગુણમાં રહેનારી ગુણત્વ - રૂપત્વ - રસત્વ - શ્યામત્વ રક્ત્વ વિ. જાતિઓનો અને ક્રિયાઓમાં રહેલી ગમનત્વ-કમ્પનત્વ વિ. જાતિઓનું ઇન્દ્રિયપ્રત્યક્ષ કરવા માટે નવું જોડાણ તપાસવું પડશે. તે આ રીતે ઇન્દ્રિયસંયુક્તદ્રવ્યમાં સમવેત (સમવેત = સમવાય સમ્બન્ધથી રહેલા) ગુણ કે ક્રિયાનો સમવાયસમ્બન્ધ ગુણત્વ વિ. કમ્પનત્વ વિ. જાતિઓ સાથે છે. તેથી સંયુક્ત (દ્રવ્ય) - સમવેત (ગુણક્રિયા) સમવાય (ગુણત્વાદિ સાથે) નામનો સંનિકર્ષ બનશે.
.
આ ત્રીજા નમ્બરના સન્નિકર્ષથી ગુણ-ક્રિયાનિષ્ઠ જાતિઓનું ઇન્દ્રિયપ્રત્યક્ષ થઈ શકશે. દા.ત. ચક્ષુસંયુક્ત ઘટદ્રવ્યમાં સમવેત (રક્ત) રૂપનો સમવાયસમ્બન્ધ રક્તત્વ રૂપત્વ વિ. જાતિ સાથે ઘટી જાય છે. .. ચક્ષુ સંયુક્ત સમવેત સમવાય સન્નિકર્ષથી રૂપત્વ, રક્તત્વ જાતિનું ઇન્દ્રિયપ્રત્યક્ષ થઈ શકશે.
૪. સમવાયસંનિકર્ષ → ન્યાયમતે કર્મેન્દ્રિય કર્ણશષ્કુલીમાં રહેતા આકાશદ્રવ્યરૂપ છે. એટલા જ આકાશમાં જ શબ્દગુણ ઉત્પન્ન થાય. તેનું શ્રાવણ પ્રત્યક્ષ થાય છે. ત્યાં સંયોગ સંનિકર્ષ કામમાં નહીં આવે. (ન્યાયમતે શબ્દ એ ગગનનો ગુણ છે તે યાદ રાખવું.)
પહેલા, ગુણના ઇન્દ્રિયપ્રત્યક્ષમાટે સંયુક્તસમવાય સન્નિકર્ષની વાત આવી છે પરન્તુ એ શબ્દ-ગુણના પ્રત્યક્ષ માટે કામ લાગે એમ નથી. કારણકે શબ્દનું પ્રત્યક્ષ શ્રવણેન્દ્રિયથી થાય છે. અને શ્રવણેન્દ્રિય ન્યાયમતે કાનની બખોલમાં રહેલા આકાશરૂપ જ છે. આકાશ એ દ્રવ્ય છે. અને એમાં સમવાયસમ્બન્ધથી શબ્દ રહે છે એટલે જે શબ્દ સાક્ષાત્ કે પરમ્પરાએ કર્ણમાં રહેલા આકાશ દેશમાં ઉત્પન્ન થાય તેનું જ પ્રત્યક્ષ થશે અને તે પણ ૧૩૦ માં અને ર મ કે સર ક ક ક ક ક સ વ વ ક ક ક ને 9 8888 88
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org