SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦ સમ્બન્ધ ૧, સંયોગ (ગુણ) ૨, સમવાય ૩, તાદાત્મ્ય ૪, સ્વરૂપ (દૈશિકવિશેષણતા અને કાલિકવિશેષણતા) ૫, વિષયતા ૬, પર્યાપ્તિ વગેરે. ભાઈ-બહેનનો, બાપ-દીકરાનો, સાસુ-વહુનો વગેરે અનેક જાતના સમ્બન્ધો પ્રચલિત છે પણ ન્યાયમતે ઉપરના છ મુખ્ય છે. A પરાતમાં પાણી પડ્યું હોય અને ઘડો ખાલી હોય. ત્યારે જલવાન્ ઘટઃ' અથવા ઘટે જલં’ અથવા ‘નવિવશો ઘટ:’ કે ‘નનક્ષમ્બન્ધી ઘટ:' કે ઘટસંબંદ્રે જલં આવી વિશિષ્ટપ્રકારની બુદ્ધિ થતી નથી. B જ્યારે ઘડામાં જલ નાખ્યું હોય ત્યારે જલવાન્ ઘટઃ વગેરે વિશિષ્ટપ્રકારની બુદ્ધિઓ થાય છે. C ઘડો અભરાઈ પર મૂક્યો હોય ત્યારે ઘટવદ્ ભૂતલમ્-મૂતને ઘટ:પટ-વિશિષ્ટ ભૂતલમ્ - ઘટસંબદ્ધ ભૂતત્તમ્ - ભૂતતસમ્બન્ધી ઘટઃ ઇત્યાદિ વિશિષ્ટપ્રકારની બુદ્ધિઓ થતી નથી. D જ્યારે ભૂમિ ઉપર ઘડો (ઊંઘો કે છતો) પડ્યો હોય ત્યારે પત્રવ્ ભૂતનમ્.....ઇત્યાદિ વિશિષ્ટકોટિની બુદ્ધિઓ થાય છે. E ફલિતાર્થ :-વિશિષ્ટપ્રકારની બુદ્ધિ ત્યારે જ થાય કે જ્યારે બે પદાર્થ વચ્ચે કોઈ તત્ત્વ (પદાર્થ) સમ્બન્ધરૂપે ભાસતું હોય. F વિશેષણરૂપે અને વિશેષ્યરૂપે જ્યારે બે વસ્તુઓ ભાસતી હોય ત્યારે ત્રીજી વસ્તુ ત્યાં સંસર્ગરૂપે ભાસે છે. G (સંયોગ) યુસિદ્ધ (પૃથક્પૃથક્ દ્રવ્ય-દ્રવ્ય વચ્ચે સંયોગ(ગુણ)એ સમ્બન્ધરૂપે ભાસે છે. દા. ત. બનવાનું ઘટ: ઘટવવું ભૂતલમ્ (સંયોગસમ્બન્ધ) H, (સમવાય) અયુતસિદ્ધ (અપૃથક્) પદાર્થો વચ્ચે સમવાય (છઠ્ઠો પદાર્થ) સમ્બન્ધરૂપે ભાસે છે. પટવન્તઃ તત્ત્તવઃ (તન્તુષુ પટઃ) શુવનઃ પદ: H, શુન્ત: પદ: અહીં શુક્લ (દ્રવ્ય) અને પટ વચ્ચે નહીં પણ શુક્લરૂપ (ગુણ) અને પટ વચ્ચે સમવાય, સમ્બન્ધરૂપે ભાસે છે. ૧૦૪ ૨ Jain Education International For Private & Personal Use Only 9 8 888 88 www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy